@Jamawat3 આ એજ કર્મચારી છે જેના પર કોરોના મા ફૂલ વરસાવ્યા તા થાળી વગાડવામાં આવી
જેને પ્રધાનમંત્રી ના જન્મદિવસ મા 2 અરોડ વેક્સિનેશન કરેલું,
જેને ફક્ત માસ્ક પહેરી ને કોરોના દર્દી અડક્યા તા
નિર્દય સરકાર આ કર્મચારી એનો હક માગે છે
તમારી ખુરશી નથી માગતા
#TechnicalCadreMphwFhw@ParvinDalvadi
#GujaratElections2022 પહેલા રાજ્ય સરકાર સામે અનેક આંદોલનનો પડકાર
ખેડૂતો,નિવૃત જવાનો અને આરોગ્ય કર્મચારીઓનો સરકાર સામે મોરચો
શા માટે આ સંગઠનોએ સરકાર સામે ચડાવી બાંયો અને શુ છે તેમની માંગ
જુઓ #dangal માં આજે રાત્રે સાડા સાત વાગે માત્ર @ZEE24kalak પર
@arpan_kaydawala@MpKhunt