एकात्म मानववाद का समग्र दर्शन देने वाले महान दार्शनिक एवं अंत्योदय का मंत्र देकर भारतीय राजनीति को नया आयाम प्रदान करने वाले हमारे प्रेरणास्रोत व पथप्रदर्शक पंडित दीनदयाल उपाध्याय जी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि नमन।
ગરવી ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
આદરણીય ભૂપેન્દ્રભાઈના સુશાસનમાં ગુજરાત વિવિધ ક્ષેત્રમાં નિતનવી ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યું છે.
जीवेत शरदः शतम्
IT અને સોશિયલ મીડિયાના ગુજરાત પ્રદેશના કોર્ડિનેટર શ્રી @iPankajShukla ને જન્મદિવસની સ્નેહસભર શુભકામનાઓ.
ઈશ્વર આપને ઉત્તમ, સમૃદ્ધિમય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગુજરાત (ગાંધીનગર) ના પ્રમુખ તરીકે વરણી કરવા બદલ સમગ્ર ગુજરાતના સમાજના આગેવાનો, વડીલો અને આજીવન સભ્યો નો સમાજના કાર્યકર્તા, ભાઈઓ અને બહેનો ખૂબ ખૂબ આભાર .
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ દ્વારા બક્ષીપંચ અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખશ્રીઓની નિમણૂક કરવામાં આવી.
મોરચાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ...
અમૃતકાળમાં ગુજરાતને અગ્રેસર બનાવતું નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવા બદલ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને નાણામંત્રી શ્રી @KanuDesai180 નો ખૂબ ખૂબ આભાર @BJP4Gujarat
“સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.”
- ઉમાશંકર જોશી
જે શીખવી ન પડે તેવી આપણી ગુજરાતી ભાષાનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આજના આ શુભ દિવસે આપણી ગુણિયલ અને ગરવી ગુજરાતી ભાષાનું ગૌરવ લઈએ.