✍️ફિક્સ પગાર ધોરણમાં રાખીને ગુજરાતના સરકારી કર્મચારીઓનું શોષણ તો વિકસિત ગુજરાત કંઈ રીતે?
✍️સમગ્ર દેશમાં ગુજરાતને એક મોડલ તરીકે રજૂ કરીને સ્થાનિક કર્મચારીઓનું ફિક��સમાં શોષણ?
✍️ગુજરાત સરકારે આ ફિક્સ પે પ્રથા નાબૂદ કરવી જ જોઈએ.
#REMOVE_FIX_PAY_IN_GUJARAT #remove_fix_pay_gujarat
નીતિ નિયમો બનાવનાર ધારાસભ્યો સંસદ સભ્યો અને ક્લાસ વન ટુ ના કર્મચારીઓ પોતે Full Pay લે છે, તો પછી ગુજરાત સરકારના પાયાનાં એવાં વર્ગ ૩/૪ નાં કર્મચારીઓને પાંચ વર્ષ સુધી શા માટે ફિક્સ પગારમાં રાખવામાં આવે છે??!!
#Remove_Fixpay_in_gujarat@CMOGuj@sandeshnews@VtvGujarati@INCIndia