અરવલ્લીના અસ્તિત્વનો અંત? 🏔️
દુનિયાની સૌથી જૂની પર્વતમાળા, અરવલ્લી, આજે કુદરતી આપત્તિથી નહીં પણ એક 'વ્યાખ્યા'ના ફેરફારથી અસ્તિત્વની લડાઈ લડી રહી છે.
જાણો કેવી રીતે એક નાનકડો ફેરફાર કરોડો લોકોના જીવન પર જોખમ ઊભું કરી શકે છે.
સુપ્રિમ કોર્ટ દ્વારા સ્વીકારાયેલ તાજેતરના નવા માપદંડ મુજબ, જે ભૂભાગ તેની આસપાસની જમીનથી ઓછામાં ઓછો 100 મીટર ઊંચો હશે, તેને જ હવે 'અરવલ્લી' ગણવામાં આવશે.
પરિણામ - અરવલ્લીનો 92% હિસ્સો વ્યાખ્યામાંથી બહાર થઈ જશે.
ખતરો - આ 92% વિસ્તાર હવે ખાણકામ, બાંધકામ અને ઉદ્યોગો માટે 'કાયદેસર' ખુલ્લો મુકાશે.
આંકડો - 34 જિલ્લામાંથી ઘટીને હવે આ પર્વતમાળા માત્ર 15 જિલ્લા પૂરતી સીમિત રહી જશે.
અરવલ્લી દિલ્હી-NCR માટે 'નેચરલ એર પ્યુરિફાયર' છે. તે રણની ધૂળ રોકે છે. જો પહાડો કપાશે, તો દિલ્હીનો AQI જે અત્યારે 500-600 છે, તે 1200ને પાર કરી શકે છે.
અરવલ્લી એક મજબૂત દીવાલ છે ���ે થારના રણને પૂર્વ તરફ વધતું અટકાવે છે. પર્વતો હટતા જ રણનું વિસ્તરણ (Desertification) થશે. ખેતીલાયક જમીન ઉજ્જડ બનશે અને પીવાના પાણીના સ્ત્રોત સુકાઈ જશે.
#SaveAravalli #SaveAravaliHills
@GPRB_GNR PSI ના પરિણામ અંગે પણ માહિતી આપવા વિનંતિ.8–8 મહિનાથી રાહ જોઈ રહ્યા છીએ. તમે એક ટ્વીટ કરીને માહિતી તો આપી શકો.PSIનું પરિણામ વહેલી તકે આપવા વિનંતી, જેથી ઉમેદવારને ખબર પડે કે નવી ભરતીની તૈયારી કરવી કે નહીં.
#Declare Psi result
@GPRB_GNR PSI પેપર-2 ના ગુણ વહેલા જાહેર કરવાની વિનંતિ.
PSI અને LRD બંનેમાં કોમન ઉમેદવાર માટે ફરીથી “Opt-out” ની સુવિધા આપવા વિનંતિ.જેના કારણે LRD માં બોર્ડર પર રાહ જોયેલા વિદ્યાર્થીઓને નોકરી મળી શકે.
#declarepsiresult
@GPRB_GNR PSI Result — बस હવે WAIT ના થાય
8 months થી આશા, nervousness અને confusion...
નવી ભરતીમાં ફૉર્મ ભરવો કે નહીં તે પણ સમજાતું નથી. તેથી વિનંતી છે કે શક્ય તેટલું વહેલું PSI નું રિઝલ્ટ જાહેર કરવામાં આવે."
Please હવે તો update આપો
@GPRB_GNR દરરોજ સૂરજ સાથે નવી આશા લઈને ઉઠીએ છીએ,આજે પરિણામ આવશે.
પણ રાત આવે ત્યારે નિરાશા સાથે સૂવું પડે છે,
હવે સમજાતું નથી કે
નવી પરીક્ષાની તૈયારી શરૂ કરી દઈએ
કે પછી હાલના પરિણામની રાહ જ જોતા રહીએ.
હ્રદયમાં આશા છે…
પણ મન થાકી ગયું છે..
Update aapo result ..🙏🙏
Dear Jio,
Two Suggestions:
- Most Indians have Wifi access. Senior Citizens use Wifi mostly. Please provide an affordable 1 GB per day plan with options to choose (28 days onwards). Also a yearly plan.
- Provide affordable Voice only plans for less than ₹100 every month. Anything above this is forcing people to take data, even if they don't need it.
There are many who use only voice and also less than 1 GB per day. Need inclusive plans. Let users decide.
Urging my audience to repost this (if you also feel this way) until @JioCare ACTUALLY Cares 👍
#FI
@GPRB_GNR "PSI ઉમેદવારો માટે હવે એક જ પ્રશ્ન – Result ક્યારે આવશે? ભરતી બોર્ડ, જવાબ આપો!"
"ભરતી બોર્ડની સાઇટ જોયે જોયે આંખો થાકી ગઈ – PSI Result ક્યારે આવશે?"