અમરેલીના વિકાસને મળશે નવી ઊંચાઈ !
કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ તા. ૮ અને ૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાજકોટ ખાતે યોજાશે.
આ કોન્ફરન્સ અમરેલીના આંગણે અનેક વિકાસ પ્રકલ્પો લઈને આવશે. જેનાથી વિવિધ સ્થાનિક વ્યવસાયો, MSME સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગ સાહસિકો, નાના વ્યવસાયકારોને એક શ્રેષ્ઠ ગ્લોબલ પ્લેટફોર્મ મળશે.
ખેડૂતોની સાથે હરહંમેશ ગુજરાત સરકાર !
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના પગલે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર જિલ્લામાં અને મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી જિલ્લામાં વરસાદથી વધુ પ્રભાવિત વિસ્તારોની તાત્કાલિક મુલાકાત લઈ સ્થિતિને પહોંચી વળવા તંત્રને દિશાનિર્દેશ આપીને જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી અને પરિસ્થિતિનો તાગ મેળવી ખેડૂતોને સાંત્વના આપી.
@jitu_vaghani | @ikaushikvekaria
Young & dynamic colleague from Amreli, Saurashtra. He has served in various roles - from Youth BJP to President of Amreli BJP. Yesterday, after our meeting with Law Department, he immediately went to the department office & reviewed POCSO cases. He was keen on understanding how to help victims get quicker justice. #AmreliBJP #YouthLeader #POCSO #JusticeForVictims
#SBMGramin, GP across Amreli have completed compost pits, soak pits & segregation sheds as per guidelines. Payments have been pending for 1yr. District officials state funds aren't released by the State Govt. Requesting urgent release of dues. @swachhbharat@MoRD_GoI@CMOGuj
@CollectorAmr a gas cylinder distributed in Nava Khijadiya village is leaking from the bottom. This poses a serious risk. Requesting an immediate investigation into Momai Gas Agency's practices and safety protocols. #SafetyConcerns#InvestigateNow
Had an excellent meeting with Nobel Laureate Anton Zeilinger. His work in quantum mechanics is pathbreaking and will continue to guide generations of researchers and innovators. His passion for knowledge and learning was clearly visible. I talked about India’s efforts like the National Quantum Mission and how we are nurturing an ecosystem for tech and innovation.
I am also delighted to receive his book along with a very touching message.
#ViksitBharatSankalpYatra
विकसित भारत संकल्प यात्रा, ऐसे लोगों तक पहुंचने का बहुत बड़ा माध्यम बनी है, जो अब तक सरकार की योजनाओं से नहीं जुड़ पाए
via NaMo App