આજ રોજ મારા વિધાનસભા ક્ષેત્ર સાગબારા તાલુકા ના ટેટ/ટાટ પાસ ઉમેદવારો એ કરાર આધારિત નિતી રદ કરી કાયમી ભરતી કરવામાં આવે તે માટે મને આવેદનપત્ર આપી રજૂઆત કરી. જેને હું એક જનપ્રતિનિધિ તરીકે સરકારશ્રી ને રજૂઆત કરીશ અને ઉમેદવારો ને ન્યાય અપાવવા પ્રયત્ન કરીશ.
કોઈ સાબરકાંઠા ,મેહસાણા ,અરવલ્લી વગેરે લોકોને કચ્છના અંતરિયાળ વિસ્તારમાં કે વલસાડ કે પોરબંદર જેવા દૂર વિસ્તારમાં નોકરી કરી રહ્યા છે ?જે કઈ રીતે પુરૂ કરતા હશે ? સરકારે આ ફિક્સ પર વિચારવાનો સમય આવી ગયો છે એ હકિકત છે ?
#GUJ_WANT_GOV_TEACHERS
જેટલો સમય વાંચવા આપ્યો ....હવે ચુંટણી માટે આપવો પડશે એ આજે જોયુ RIGHT .... TEACHER ને કરાર પર રાખો તો રાજ્ય અને દેશ નુ ભવિષ્ય શુ ...?? તો બધી નોકરીઓ કરાર મુજબ કરી નાખો દેશ વિકસિત થઈ જશે ....
अहमदाबाद :
तेज रफ़्तार जैगुआर से 09 लोगो को रौंदने का मामला :
आरोपी तथ्य पटेल का वीडियो आया सामने,जिस में तथ्य यह क़ुबूल कर रहा है की उस वक्त गाड़ी की रफ़्तार 120KMPH से ज़्यादा थी.
साथ में आरोपी तथ्य यह भी कहता सुनाई दे रहा है कि उसे कुछ दिखाई नहीं दिया नहीं तो वो ब्रेक मारता.
ग़ौरतलब है कि बुधवार रात को एक तेज रफ़्तार कार ने 30 से ज़्यादा लोगो को टक्कर मारी थी जिस में 09 लोगो की मौत हो गई थी.
#JaguarAccident #Jaguar