જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મથક ખાતે ધારાસભ્ય શ્રી @MeghjichavdaBJP સાથે #OneNationOneElection અંગેના "લોકજાગૃતિ કાર્યક્રમમાં" પ્રબુદ્ધ નાગરીકોને સંબોધન કરતા જણાવ્યુ કે, "વિકસિત ભારત" ના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને સમય-શક્તિ-નાણાંનો વ્યય થતો અટકાવવા તેમજ સમગ્રપણે શાસન-પ્રશાસનને પૂરપાટ વિકાસ કાર્યો માટે સુચારૂ તક મળે તે માટે, એક રાષ્ટ્ર એક વિધાન" ની જેમ "એક રાષ્ટ્ર એક ચૂંટણી" દેશની જરૂરીયાત હોવા અંગે વિષદ છણાવટ કરી.
जन्मदिवसस्य कोटिश: शुभकामना: 🙏🏻
આપણું ગરવું અને ગતિશીલ ગુજરાત જેમના સક્ષમ નેતૃત્વમાં પ્રગતિશીલ બની રહ્યું છે તેવા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ભગવાન શ્રી દ્વારકાધીશ આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ જીવન અને રાષ્ટ્રસેવા માટે બળ અર્પે તેવી પ્રાર્થના.
26/11ના આતંકવાદી ષડયંત્રમાં સામેલ તહવ્વુર હુસૈન રાણાએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા છે. તેણે કહ્યુ છે કે, તે પાકિસ્તાની સેનાનો એજન્ટ હતો. ખલીજ યુદ્ધ દરમિયાન સાઉદી અરેબિયામાં પણ તેને મોકલવામાં આવ્યો હતો. રાણાએ વધુમાં કહ્યુ હતુ કે, લશ્કર-એ-ત���યબા માત્ર એક આતંકવાદી સંગઠન નથી. પરંતુ તે જાસૂસી નેટવર્કની જેમ કામ કરે છે. તેણે એ પણ સ્વીકાર્યું છે કે, તેના મિત્ર અને સાથીદાર ડેવિડ હેડલીએ લશ્કર માટે ઘણી વખત તાલીમ લીધી હતી.
#TahawwurRana #Mumbai #CrimeBranch #Pakistan #SandeshNews
રાજકીય બદનામ કરવાનું કાવતરૂ : પુત્રના આવાસ મામલે ધ્રોલના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની પ્રતિક્રિયા
હું જ્યારે ધારાસભ્ય ન હતો ત્યારે 2019 માં આ લાભ લીધો છે હું તો 2022 માં ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું અમુક કહેવાતા લોકો મારી છબી ખરડાઈ તે માટે આવા કાર્યો કરે છે
જામનગરના ગ્રીન સિટી વિસ્તારમાં ચૈતન્ય મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી, આરોગ્ય જેવા ઉમદા ક્ષેત્રમાં નવી સુવિધાઓ સાથે સુસજ્જ નિષ્ણાંત અને સમર્પિત ડોક્ટરોની ટીમને અભિનંદન પાઠવી, આ હોસ્પિટલ ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળનો આધારસ્તંભ બને અને કરુણાસભર રીતે "દરદી નારાયણ"ની શ્રેષ્ઠ સારવાર કરે એવી શુભકામનાઓ પાઠવી.
भारतीय जनता पार्टी के वरिष्ठ नेता, कुशल संगठनकर्ता, केन्द्रीय पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री आदरणीय श्री @byadavbjp जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएँ। भगवान द्वारकाधीश से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु की कामना करती हूं।
વડીલોના સ્વાસ્થ્યની દરકાર,
કરતી મોદી સરકાર...
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં સરકાર દ્વારા ૭૦ વર્ષથી વધુની ઉંમરના વડીલોના આરોગ્ય માટે ખાસ આયુષ્માન ���ય વંદનાની યોજના અમલમાં મુકવામાં આવી છે.
આ કાર્ડ આયુષ્માન એપ અથવા https://t.co/6CXVvJpJWE લિંક પર ક્લિક કરીને ઘરે બેઠા બની શકશે, જેનો લાભ વધુમાં વધુ વડીલોને અપાવવા નમ્ર વિનંતી.
नीलांचल निवासा��� नित्याय परमात्मने।
बलभद्र सुभद्राभ्याम् जगन्नाथाय ते नमः।।
महाप्रभु श्री जगन्नाथ जी, श्री बलभद्र जी और माता सुभद्रा जी की दिव्य रथ यात्रा की समस्�� भक्तजनों को हार्दिक बधाई एवं शुभकामनाएं।
#rathyatra #rathayatra2025 #RathaJatra #RathaJatra2025 #Puri #purirathyatra
પ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ!
આ રથયાત્રાનું પર્વ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય, કીર્તિ અને આરોગ્ય લઈને આવે તેવી ભગવાન શ્રી જગન્નાથજીને પ્રાર્થના.
જય રણછોડ, માખણ ચોર 🙏🏻
#RathYatra
⚖️ UPSC की तैयारी कर रहे युवा राजकुमार जाट की हत्या ने दिखा दिया कि जब सत्ता का बेटा दोषी हो, तो कानून अंधा बन जाता है।
🏛️ परिवार न्याय के लिए दर-दर भटक रहा है, लेकिन BJP सरकार चुप और दोषियों के साथ खड़ी है।
📢 हम मांग करते हैं—आरोपी विधायक पुत्र पर कार्रवाई हो और पी��़ित परिवार को तत्काल न्याय मिले।
#JusticeForRajkumar #CbiForRajkumar