A very special programme in Navsari, in which people from all walks of life took part.
I highlighted:
The unbreakable bond between Gujarat and the politics of development and Seva championed by BJP.
The commitment towards Jan Seva of every BJP Karyakarta.
Navsari’s success in fighting malnutrition.
Success of efforts like Sukanya Samriddhi Yojana, Kanya Kelavani and Shala Praveshotsav.
The transformative potential of a scheme such as PM-SVANidhi in enhancing human dignity and progress.
The need to keep adding momentum to any initiative that furthers cleanliness.
આજ રોજ ગાંધીનગર સચિવાલય ખાતે આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ તેમજ આગ��મી સમયમાં અમલી બનાવી શકાય તેવી નવીન યોજનાઓ અંગે વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી વિગતવાર ચર્ચા-વિચારણા કરી. આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ અને કલ્યાણને વધુ વેગ મળે તે દિશામાં જરૂરી સૂચનો કર્યા.
ગાંધીનગર સચિવાલય ખાતે આદિજાતિ વિકાસ વિભાગ અને GSRTCના સંયુક્ત ઉપક્રમે 'ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા' અંતર્ગત 139 નવી બસોને માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ અને નાયબ મુખ્યમંત્ર�� શ્રી @sanghaviharsh સાહેબની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્ર��્થાન કરાવ્યું.
રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ શ્રી મુકેશભાઈ રાઠવાના પદગ્રહણ સમારોહ બાદ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ સાથે આદિવાસી સમાજના માનનીય મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરવાનો સ���અવસર પ્રાપ્ત થયો.
નવસારીની પાવન ધરા પર પધારેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી જ��દીશભાઈ પંચાલજી તથા પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી ડૉ. પ્રશાંતભાઈ કોરાટજીનું હાર્દિક સ્વાગત કરી અભિવાદન કર્યું.
Warm birthday greetings to Union Minister Shri CR Paatil Ji. His dedicated efforts towards strengthening water management and advancing the vision of Har Ghar Jal are helping improve the lives of countless citizens. Wishing him a long, healthy and fulfilling life in service of the nation.
@CRPaatil
After the talks and press statements at Lok Bhavan in Mumbai, President Macron and I are on the way to the other programmes, which include the India-France Innovation Forum.
@EmmanuelMacron
Birthday wishes to Union Minister Shri CR Patil Ji. He is making commendable efforts to ensure our water resources are harnessed effectively to boost ‘Ease of Living’ and our vision of Har Ghar Jal is realised. May he lead a long and healthy life.
@CRPaatil
બાગાયત વિભાગની યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 17 ખેડૂતો દ્વારા 15 એકર વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર થયેલ છે. ડ્રેગન ફ્રૂટ એક આરોગ્યપ્રદ ફળ છે અને લોકોમાં તેનો વપરાશ દિવસેને દિવસે વધતો જાય છે.
વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ખેતીવાડી જી.પં.,નવસારી તરફથી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ સહાય મળતા ગોડાઉન બનવાથી ખેતીના પાકને કાપણી બાદ કમોસમી વરસાદ, પશુઓથી રક્ષણ તેમજ ખેતી ઉપયોગી સાધનોની જાળવણી અંગે લાભ થતા ખેડૂતના પ્રતિભાવ @CMOGuj@GujPRHDept@nirala_kk@CollectorNav#BenefitsOfScheme
આજરોજ ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાને સમાવિષ્ટ કરતા આદિજાતી વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત ��િલ્લાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખેડૂત ભાઈ-બહેનોને લાભ વિતરણ કર્યા તથા હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા
I am very happy to share that Shri LK Advani Ji will be conferred the Bharat Ratna. I also spoke to him and congratulated him on being conferred this honour. One of the most respected statesmen of our times, his contribution to the development of India is monumental. His is a life that started from working at the grassroots to serving the nation as our Deputy Prime Minister. He distinguished himself as our Home Minister and I&B Minister as well. His Parliamentary interventions have always been exemplary, full of rich insights.