2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv#SomnathSwabhimanParvBHN
ભક્તિ અને આસ્થાનું તીર્થ સ્થાન એટલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ...
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સોમનાથની પાવન ધરતી પર 8થી 11 જાન્યુઆરી સુધી ઉજવાશે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'
#SomnathSwabhimanParv#SomnathSwabhimanParvBHN
પ્રાંત અધિકારીશ્રી મહુવા ના અધ્યક્ષ સાથે APMC ખાતે વિવિધ Industrial Associations સાથે બેઠક યોજી Vibrant Gujarat – Regional Industry Connect, Rajkot માં ઉદ્યોગકારોની ભાગીદારી માટે અવેરનેસ મીટિંગ યોજવામાં આવી.
#VibrantGujarat@Collectorbhav
@Lenskart_com Ordered glasses online but got blue light tint issue while wearing. Replaced once, but received the same defective piece again. Issue still unresolved. Please assist ASAP. #Lenskart#CustomerSupport
મહુવાના પાણીમાં ફસાયેલા બાળકોને રેસક્યું કરવા તાત્કાલિક પહોંચી તમામ કામગીરીનું સંકલન કરેલ. SDMશ્રી ધવલ રવૈયા પાણીમાં ઉતરીને બાળકો સુધી પહોંચવા માટે સતત ખડેપગે રહેલ.તેમજ મહુવા SDM,મામલતદાર,પોલીસ,ફાયરબ્રિગેડ,નગરપાલિકા,ગ્રામપંચાયત અને ગામના લોકોની કામગીરીને બિરદાવી હતી.@GIDMOfficial