@IndiaPostOffice
Gujarat devbhumi dwarka sub kalyanpur any post office court fee stamp not available if not possible in post office than provide in open market
@arjunmodhwadia@Bhupendrapbjp
સાહેબ ટ્વીટ કરતા પહેલા વિચાર ના આવ્યો કે આવી વ્યવસ્થા ની જરૂર જ ના પડે . જે પરીક્ષા આપે છે તેમણે શું ગુન્હો કર્યો કે તડીપાર જિલ્લા ના ગામડા માં મોકલવા પડે .
પહેલા વિચાર કર્યો હોત તો કોઈ સમાજ ને એવું કરવાની જરૂર ના પડત
કેટલાક જ���ઞાતિ સમાજની સંસ્થાઓ પોતાના સમાજના જ લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરે છે. જે તે સમાજના ઉમેદવારોને તે ઘણું ઉપયોગી થાય છે. ઉમેદવારોની જાણ માટે આ ટવીટના જવાબમાં વિગતો જણાવશો.
આવી સંસ્થાઓ સર્વ જ્ઞાતિના લોકોને સેવા આપી શકે તો ઉત્તમ.
પરીક્ષા કેન્દ્ર નજીક હશે તો જ પરીક્ષા આપવા જશું બાકી વેડફાટ જ થશે .
બાજુ ના જિલ્લા માં પણ નથી મૂકતા ૩૦૦ કિમી દૂર મોકલો છો તો ખાલી સેન્ટર ના સ્ટાફ ને દૂર મોકલો ને
ઉમેદવારોની સંખ્યાના આધારે પરીક્ષા કેન્દ્ર નક્કી થાય છે. ��્યારબાદ કેન્દ્રના નામ સાથેના કોલ લેટર ડાઉનલોડ કરવાના થાય છે. જેથી કોલ લેટર ડાઉનલોડ થયા બાદ સંમતિપત્ર કરવાનો કોઈ ફાયદો નથી.
જેના ફોર્મ 2019 માં જ ભરેલા છે અને હપ્તા મળતા નથી તેની માટે શું કર્યું ?
લાસ્ટ બે વર્ષ થી ભરાયેલા ફોર્મ માં હજી મંજૂરી મળી નથી.
નવી પ્રક્રિયા થી ફોર્મ ભરાય છે તે મંજૂર થતાં નથી .
આવા ખેડૂત નું kyc થશે ખરું ????
किसानों का हौसला बुलंद कर रही है, प्रधानमंत्री फसल बीमा योजना!
#PMFBY के अंतर्गत उत्तप्रदेश के ललितपुर, ग़ाज़ीपुर, जौनपुर, एवं मिर्ज़ापुर जिलों में @HDFCERGOGI द्वारा कार्यक्रम आयोजित हुआ, जहाँ #मेरीपॉलिसीमेरेहाथ अभियान के तहत किसानों को पॉलिसी दस्तावेज वितरीत कर, (1/2)