@draneofficial दत्तात्र��य कृपासिन्धो, भगवन् भक्तवत्सल।
त्राहि मां करुणासार, त्वमेव शरणं मम॥
त्रिदेव स्वरूप भगवान श्री दत्तात्रेय जयंती जी की हार्दिक शुभकामनाएँ।
भगवान दत्त की कृपा से आपके जीवन में शांति और समृद्धि बनी रहे।
@PPBhaishri પ્રાતઃ વંદનીય પૂ.ભાઈ શ્રી ને અણહિલવાડ ના આંગણ�� હૃદય થી આવકારું છું, આપ શ્રી ના મુખે ��ી ગોપાલ કૃષ્ણ ભાગવત કથા શ્રવણ કરવાનો અનેરો લાભ પ્રાપ્ત થશે એ અમારા માટે ભાગ્ય ની વાત છે..રાધે . રાધે
@devanshijoshi71 અભિનંદન બહેન શ્રી
આવનાર સંતાન પ્રાપ્તિ મહાદેવ ની કૃપા થી સ્વસ્થ, સુંદર અને આપની જેમ નીડર અને ખુબજ નામના પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય એવી મહાદેવ ને પ્રાથના
બનાસ ડેરી માં ચેરમેન પદ પર બનાસનું રત્ન એવા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ અને વાઇસ ચેરમેન ભાવાભાઈ દેસાઈ ની વરણી થતા જાજેરી શુભકામનાઓ @ChaudhryShankar@CKharsan
આયખા ઉપર કાંઈક અંકિત કરી જવું છે,
મળ્યું છે નામ, વ્યોમે ધરી જવું છે.
મક્કમ મન નો માનવી ધારે તે કરી શકે નું ઉત્તમ ઉદાહરણ એટલે બનાસકાંઠા ના દિયોદર તાલુકાનું રૈયા ગામ અને ત્યાં જન્મ લઈ એક નીડર બાહોશ અધિકારી મારા આદરણીય શ્રીમાન @CKharsan સાહેબ ની આજના ભાસ્કર સાથે આપેલ ઇન્ટરવ્યૂ
મારા રૈયા ગામ નું ગૌરવ, બાહોશ નીડર અને નાના માં નાના માણસ ને કઈ રીતે ઉપયોગી થઈ શકું એવી જેમની વૃત્તિ એવા શ્રીમાન ખરસણ સાહેબ ની આજના દિવ્ય ભાસ્કર માં ઇન્ટરવ્યૂ ની ઝલક @CKharsan