@AhmedabadPolice@GujaratPolice@Dcp6Ahd કાયમી નિરાકરણ લાવી શકાય તેવા સફળ પ્રયાસ કરવા વિનંતી છે. કારણકે એકાદ બે દિવસ પછી આની આજ પરિસ્થિતિ રહેવાની હોય તો તેનો કોઈ અર્થે રહેતો નથી. આભાર
ગાંધીનગર ના મુખ્ય માર્ગો પરના રોડ એટલા સારા છે કે પેટનું પાણી સુદ્ધાં હલતું નથી, પરંતુ જ્યાંથી નેતાઓ પસાર થતા નથી અને સામાન્ય પબ્લિક રોજ બરોજ પસાર થાય છે. તેવા સેક્ટર 5Cની અંદરના રોડ પરથી પસાર થતા જ વાસ્તવિકતા ખ્યાલ આવી જાય છે. #Gmc#BJPGujarat#GANDHINAGR@GandhingarMc@iRitapatel
માનવતાનું હોય કામ,
ત્યારે ઈશ્વર અને ગુજરાત પોલીસ કાયમ આપે સાથ !
કહેવાય છે માનવતાના નાતે કરાયેલ સેવા કાર્યમાં ઈશ્વર પણ સહાય કરતા હોય છે. આ વાત અમદાવાદના ઈસનપુર પોલીસના નિમિત્તે સાર્થક થઈ છે. રસ્તા પર વસ્તુ વેંચતા ફેરિયાની ૭ વર્ષની દીકરીના હૃદયના નિદાનથી લઈને ઓપરેશનની જવાબદારી ઈસનપુર પોલીસના કર્મીઓ દ્વારા ઉઠાવીને બાળકીને નવજીવન આપવામાં આવ્યું છે.
માનવતાના આવા ઉમદા કાર્યને ઉપાડીને દીકરીને નવું જીવન આપવા નિમિત્ત બનવા બદલ ઈસનપુર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન.