@Divya_Bhaskar
અમદાવાદ માં તૈયાર થતા ગુજરાતી દૈનિક અમદાવાદમાં પેટ્રોલ નો નવો ભાવ જ નથી લખ્યો.
અહીંની જનતા કઈ દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ જેવા મેટ્રો માં પેટ્રોલ ખરીદવા નથી જતા.
#petrol
@OfficialGsrtc ની https://t.co/FAa9GuLfxv
બકવાસ વેબસાઇટ છે એડવાન્સ બુકિંગ માટે યાત્રી confuse જ થઈ જાય. search કરવા માં પણ modification કરો એટલે page oops આઈ જાય. કોઈ રીતે ફિલ્ટર ના થાય.
આ વેબસાઇટ કોઈ અમલદાર ક્યારેય qc કરે છે ખરું?
#qc#website#faltu#passenger#અસુવિધા@CMOGuj
@KapilSharmaK9@netflix@shahidkapoor@sherryontopp
14-Feb का एपिसोड देखा।
इतने वाहियात डायलॉग लिखे और बोले गए है कि guests भी embarrassing फील कर रहे थे।
बंध कर देवा चाहिए अब ये शो अगर कॉमेडी का कंटेंट नहीं है तो