ભારતીય મહિલાઓના શિક્ષણ તથા એમના ઉત્થાન માટે જીવનપર્યંત સંઘર્ષ કરનાર મહાત્મા જ્યોતિબા ફૂલેજી એ ભારતીય રૂઢીવાદી જડ ધાર્મિક સમાજ વ્યવસ્થા સામે બંડ પોકારી સ્ત્રીઓ અને શુદ્ર-અતિશુદ્ર ગણાતા લોકો માટે આજીવન સંઘર્ષ કરી સમાનતા, બંધુતા,અને શિક્ષણની જ્યોત જલાવી હતી.
@SPWestKutch@dgpgujarat@GujaratPolice@Shamsher_IPS@CMOGuj @CollectorKutch કચ્છ પોલીસ તંત્ર દ્વારા હાલમાં જ્યારે પુરા વિશ્વમાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ફૈલાઇ છે ત્યારે આ મહામારીમાં પણ કચ્છ પોલીસની ખુબ સરાહાનીય કામગીરી થઇ રહી ત્યારે મારા તરફ તેમને ખુબ ખુબ આભાર...👏