ફરિયાદ કરતા જ઼ મકતમપુરા વોર્ડ ના PHS - shree Yaswantbhai yadav (9712700779) સાહેબે ફરિયાદ ને એસ્ટેટ વિભાગ માં shree Hiteshbhai chauhan ( 6359900309)ને ટ્રાન્ફર કરેલ છે હવે જોવાનું એ છે કે આ ફરિયાદ નું નિવારણ કોણ કરશે?? કે પછી એક બીજા ને ખો જ઼ આપશે.
મકતમપુરા વોર્ડ માં મનસુરપાર્ક સોસાયટી આગળ જાન્યુઆરી -૨૫ થી આ કચરો પડેલ છે શું કોર્પોરેશન ના અધિકારીઓ ના દરરોજ ના રાઉન્ડ છતાં આ કચરો દેખાતો નથી??? આ ક્યાં ડિપાર્ટમેન્ટમેન્ટ માં છે છે??? શું આવા અધિકારી ઓ પર કોઈ પગલાં ભરવામાં આવશે. @AMC_Complaints@AmdavadAMC@AMCommissioner

તારીખ૨૦/૫/૨૬નારોજમક્તમપુરાવોર્ડઓફિસમાં કુલરબંધ હાલતમાંછે ફરિયાદને ૧૬ દિવસંથયાં પણ ફરિયાદનું નિરાકારણ ��વ્યું નથી કમિશનર સાહેબ ના આદેશ મુજબ ફરિયાદ નું નિવારણ ૨૪ કલાક માં આવવું જોઈએ પરંતુ આટલા દિવસે પણ આવ્યું નથી શું આવા અધિકરી ઓ પર કોઈ એકશન લેવાશે. @AMC_Complaints @AMCommissioner
આ વર્ષોની સમસ્યા છે અને આ જગ્યા પર થોડા ટાઈમ પહેલા ઝગડો થયેલ અને FIR પણ થયેલ છે થોડા ટાઈમે આ દબાણ બંધ થયું પાછુ ચાલુ થઇ ગયેલ છે. કોણ જાણે કોની રહેમ નજર છે?
@NKotharia@AMCommissioner Your Complaint is Re-registered and Forwarded to Concerned department with Token No- LGB-06266819566 Please Call 155303 For Further Inquiry.
@NKotharia@AMCommissioner Your Complaint is Re-registered and Forwarded to Concerned department with Token No- LGB-06266819566 Please Call 155303 For Further Inquiry.
તારીખ૨૦/૫/૨૬નારોજમક્તમપુરાવોર્ડઓફિસમાં કુલરબંધ હાલતમાંછે ફરિયાદને ૧૬ દિવસંથયાં પણ ફરિયાદનું નિરાકારણ ��વ્યું નથી કમિશનર સાહેબ ના આદેશ મુજબ ફરિયાદ નું નિવારણ ૨૪ કલાક માં આવવું જોઈએ પરંતુ આટલા દિવસે પણ આવ્યું નથી શું આવા અધિકરી ઓ પર કોઈ એકશન લેવાશે. @AMC_Complaints @AMCommissioner
તારીખ૨૦/૫/૨૬નારોજમક્તમપુરાવોર્ડઓફિસમાં કુલરબંધ હાલતમાંછે ફરિયાદને ૧૬ દિવસંથયાં પણ ફરિયાદનું નિરાકારણ આવ્યું નથી કમિશનર સાહેબ ના આદેશ મુજબ ફરિયાદ નું નિવારણ ૨૪ કલાક માં આવવું જોઈએ પરંતુ આટલા દિવસે પણ આવ્યું નથી શું આવા અધિકરી ઓ પર કોઈ એકશન લેવાશે. @AMC_Complaints@AMCommissioner
આના માટે X પર તારીખ ૨૦/૫/૨૬ ના રોજ ફરિયાદ કરેલ છે જેનો નંબર - LBR -05266783303 amc માથી આપેલ છે પરંતુ હજુ સુધી ફરિયાદ નો નિકાલ આવેલ નથી. કમિશ્નર સાહેબ ના ઓર્ડર મુજબ કોઈ પણ ફરિયાદ નું નિરાકરણ ૨૪ કલાક માં આવીજવું જોઈએ પણઆ ફરિયાદ ને ૧૬ દિવસ થયાંહજુસુધી કામ થયું નથી @AMCommissioner
રોયલ અકબર ટાવર થી એ. પી. જે. અબ્દુલ કલામ હોલ સુધી ના ડિવાઇડર પર લાઈટ નું કામ બાકી હોવા છતાં મકતમપુરા વોર્ડ ના અદિકારી રાજેશભાઈ ઓડિયા એ ફરિયાદ ને 24 દિવસ થી WIP તબદીલ કરવામાં આવી છે.હકીકત માં કોઈ કામ ચાલુ નથી. @AMC_Complaints@AMCommissioner@AmdavadAMC
રોયલ અકબર ટાવર થી એ. પી. જે. અબ્દુલ કલામ હોલ સુધી ના ડિવાઇડર પર લાઈટ નું કામ બાકી હોવા છતાં મકતમપુરા વોર્ડ ના અદિકારી રાજેશભાઈ ઓડિયા એ ફરિયાદ ને 24 દિવસ થી WIP તબદીલ કરવામાં આવી છે.હકીકત માં કોઈ કામ ચ���લુ નથી. @AMC_Complaints @AMCommissioner @AmdavadAMC
મકતમપુરાવોર્ડ ઓફીસમા આવી અસહ્ય ગરમીમા પણ કુલરની આવી હાલતછે અધિકારીઓ A.C OFFICEમા બેસીરહેછે.શુ આ કુલર તેમન રીપેર કરાવવુ તેમની જવાબદારી મા નથી આવતુ ?? જો કોરપોરેશન ની ઓફીસ મા આવી હાલત હોય તે વિસ્તાર ની શુ હાલત હશે ? આ અગાઉ પણ કોરપોરેટર પણ ઓફીસ નો વિડીયો નાખ્યો હતો @AMC_Complaints