સમાન કામ મુજબ સમાન વેતન એ બંધારણીય અધિકારનું પાલન કરીને શોષણમુક્ત સમાજની રચનામાં સરકારે પહેલ કરવી જોઈએ. વર્ષો થી થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ માં નોકરી કરતા કર્મચારીઓ ના ભવિષ્ય ની ચિંતા સરકાર ને થવી જોઈએ સરકાર ને યુવાનો ને યોગ્ય વેતન આપી તેના જીવન ધોરણ માં સુધારો કરવો જોઈએ @PMOIndia
#mgnrega#CMO#PMO@MoRD_Goi@crdgujarat1
માન. મુખયમંત્રીશ્રી,સવિનય આપ ને જણાવવાનુ કે મનરેગા યોજના માં છેલ્લા ૧૨ વર્ષથી પણ વધુ સમય થી કરાર આધારીત ફરજ બજાવતા હજારો કર્મચારીઓ ને ૩ મહિના થ��� વધુ સમય થી પોતે કરેલ કામગીરી નો પગાર મળેલનથી અને જીવન નિર્વાહ ચલાવવું ખુબજ દયનીય બની ગયેલ છે
સુશાશન ના ૧૦૦ દિવસ અંતર્ગત મનરેગા હેઠળ બનેલ નવીન ગ્રામ પંચાયત ઘર બામણવા તાલુકા દસાડા જિલ્લો સુરેન્દ્રનગર.માનનીય ધારાસભ્યશ્રી પી.કે.પરમાર સાહેબ ના હસ્તે થયેલ લોકાર્પણ.
મનરેગા યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ધનકી ગામમાં રમત-ગમતનું મેદાન બનાવવામાં આવ્યું છે. આ મેદાન ગ્રામ લોકોને રમત-ગમત,પોલીસ કે આર્મીની તૈયારી કરતા યુવાઓ માટે ,વોકિંગ કે એક્સેસાઇસ કરવા માટે ઉપયોગી થાય છે. #mgnrega
લીંબડી ના રાજમાર્ગ પર લોકો નો જનસંપર્ક કર્યો હતો, આ જન સંપર્કમાં વિશાળ સંખ્યામાં માં રેલી સ્વરૂપે ઉપસ્થિત રહી આપ સૌ એ જે મને બળ અને હૂંફ પ��રી પાડી છે તે બદલ મારી 61 - લીંબડી વિધાનસભા ની જનતા અને શુભેચ્છકો નો હું કાયમ માટે ઋણી રહીશ. 🙏 #kiritsinhrana #ભાજપ_આવે_છે @BJP4Gujarat
*ખૂબ ખૂબ આભાર*
ભારતીય જનતા પાર્ટી દ્વારા મને 61-લીંબડી વિધાનસભાના ઉમેદવાર તરીકે સતત ૯ મી વાર જાહેર કરવા બદલ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi,@amitshahofficial શ્રી @jpnaddaofficial શ્રી @bhupendrapbjp, શ્રી @CRPaatil અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ���ો હૃદય પૂર્વક આભાર 🙏🏼
ગ્રામવિકાસ યોજના @MoRD_GoI ન�� @MGNREGAGujarat મનરેગા યોજના ના કરાર આધારિત કર્મચારી ને અન્ય રાજ્યોમાં લીધેલ નિર્ણય મુજબ કાયમી કર્મચારી કરી તમામ કેડરમાં ગ્રેડ પે સુધારવો કરવો અને સમાન કામ સમાન વેતન કાયદાની અમલવારી કરવા.
@PMOIndia
@CMOGuj
#GujaratElections2022
@Yuvi_1212@SidDholakia@DhwaniRohini@devanshijoshi71@hdraval93 ફિક્સ પગારના કર્મચારીઓએ વ્યક્તિગત થોડો ખર્ચ કરી ચૂંટણીનું ફોર્મ ભરવું જોઈએ...
*હજારો કર્મચારીઓની ઘટ.
*બેઠ��� દીઠ એકાદ હજાર ઉમેદવાર.
*વોટ પણ શેર થઈ જાય.
પછી જોઈએ સરકાર કેવી રીતે ચૂંટણી કરે છે.
શુક્રવારે ભૂપેન્દ્ર પટેલ સરકારની અંતિમ કેબિનેટ બેઠક, યોજાવાની છે સરકાર ગુજરાત રાજ્યનાં લાખો થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ માં નોકરી કરતાં કર્મચારીઓ માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે રાજ્ય સરકાર ગુજરાત રાજ્યનાં કર્મચારીઓ ને ન્યાય આપે @PMOIndia@CMOGuj@CRPaatil@sanghaviharsh@CMODelhi