સૂર્ય નમસ્કાર આજરોજ યોગ દિન ને ઉજવણી નિમિત્તે તારીખ 17 જૂન અને શનિવાર ના રોજ વી પી સાયન્સ કોલેજ વલ્લભ વિદ્યાનગર ની કોલેજના ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સાથે રહીને સૂર્ય નમસ્કાર અને યોગ પ્રેક્ટિસ કરી હતી
Surya namaskar , vp science college, Gujarat
Let the darkness become new light to Mother Earth!
Switch off all non-essential lights for an hour (8.30 to 9.30 pm) to portray the importance of saving energy to mark the #EarthHourDay today.