આવું બધું ચાલ્યા કરે... ✅
ખેડા ના MLA સાહેબ @iarjunsinhbjp ને પૂછો આખુ ન્યાં સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સ ગેરકાયદેસર છે હું નહિ ઔડા કહે છે... મજાલ છે કોઈ તોડી બતાવે?
એ બધું ઠીક @mgvcl_mgvcl પાસે તો ઓર્ડર છે કે વીજ કનેકશન કાપવા તોય કાપે છે પૂછો...
@collectorkheda@SPKheda
@RajubhaiKarpad1 સાહેબ શ્રી જાણવા નું કે આજ મારી ઉંમર 35 વર્ષ છે છત્તા આજ દિન સુધી દિગ્સર મુકામ ની આ પૌરાણિક વાવ ની સાફ સફાઈ તથા કોઈ પણ પ્રકાર નું રીનોવેશન નથી થયું....
આપ શ્રી ને જણાવવાનું કે આપણા પૌ���ાણિક વરસા ને જાળવવા મદદરૂપ થશો જી.....
@CollectorSRN
ઢોલરીયા સાહેબ #નૌતમ_સ્વામી નો પણ ઢોલ વગડાવી ને ઝપશે......
ખબર નહિ આ પ્રજાતી ના મૂળિયાં માં જ ક્યાંક ડખો છે,
કાંડ, કૌભાંડ, અને લીલાઓ માં ��ામ ક્યાંક તો જોડાયેલું જ હોઈ.....
😂😂😂👇👇