મોજે કવાલ તા.વાપી ખાતે સરપંચશ્રી ના સહકાર થી તેમજ ગામજનો ના આગ્રહથી વારસાઈ જુંબેશ રાખેલ જેમાં આશરે 100 જેટલા ખેડૂત ખાતેદારોની વારસાઈ માટે પેઢીનામું, પંચકયાસ તેમજ 15 કરતા વધારે વિધવા બહેનો ને સહાય માટેના ફોર્મ તૈયાર કરીને પેઢીનામું કરી આપ્યું pilotmode
@mamvapitaluka @JyotiGohil4