ઓફિસ આસિસ્ટન્ટ/બિનસચિવાલય ની ભરતી/પરીક્ષા/શૈક્ષણિક લાયકાત એક તો પગાર ધોરણમાં વિસંગતતાં કેમ ? અમોને પણ રેવન્યુ કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જેમ પ્રથમ બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ ગ્રેડ-પે ૪૪૦૦ માં ન્યાય આપો
#binsachivalayclerk_1900_4400#Equal_Work_Equal_pay
1 જુનિયર કલાર્ક 2-3 ટેબલનો ચાર્જ રાખી ફિક્સ પગારમા કોઇ પણ પ્રકારની પૂર્વ સેવા તાલીમ વિના 2 વર્ષથી કામ કરે છે, આ છે વિકાસિત ગુજરાત ...
ન્યાય આપો ...ફિક્સ પગાર હટાવો...@vijayrupanibjp@Nitinbhai_Patel@mopr_goi