ભારતના વિકાસ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણને સમર્પિત ૪,૩૯૯ દિવસો! 🇮🇳
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના સૌથી લાંબો સમય સેવારત ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે, જે તેમના પ્રત્યે જન-જનના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.
ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, વૈશ્વિક આંતરમાળખાકીય સુવિધાઓ અને આર્થિક સમૃદ્ધિ સાથે આજે આપણો દેશ 'વિકસિત ભારત' બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યો છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ માનનીય મોદીજીને ખૂબ-ખૂબ અભિનંદન!💐
@narendramodi
#LongestServingElectedPMModi
ભારતની સાંસ્કૃતિક ચેતનાના રક્ષક, પ્રખર રાષ્ટ્રભક્ત અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોળવલકરજી “શ્રી ગુરુજી”ની પુણ્યતિથિએ સાદર વંદન.
ગુરુજીનું સમગ્ર જીવન ભારત માતાની અવિરત સેવા અને રાષ્ટ્ર ઉત્થાન માટે સમર્પિત રહ્યું હતું. તેમણે પોતાના ઓજસ્વી વિચારો અને કુશળ માર્ગદર્શન દ્વારા દેશભરમાં લાખો સ્વયંસેવકોમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના અને ચારિત્ર્ય નિર્માણના સંસ્કારોનું સિંચન કર્યું હતું.
તેમનું રાષ્ટ્રવાદી ચિંતન આપણા સૌના હૃદયમાં માતૃભૂમિ પ્રત્યેના કર્તવ્યભાવની જ્યોત સદાય પ્રજ્વલિત રાખશે.
This afternoon, went to the L&T complex at Hazira. Witnessed some of their pioneering innovations across different sectors. The role played by L&T in furthering self-reliance in the defence sector is commendable.
@larsentoubro
विश्व पर्यावरण दिवस पर सूरत में 'एक पेड़ मां के नाम' अभियान के तहत वृक्षारोपण का सौभाग्य मिला। आइए, हम सब मिलकर प्रकृति को हरा-भरा बनाने और आने वाली पीढ़ियों के लिए इसके संरक्षण का संकल्प दोहराएं।
I would like to compliment the people of Daman for the outstanding Swachhata related endeavours in the run-up to today’s programme. When cleanliness is furthered, it boosts diverse sectors ranging from healthcare to tourism.
Here are some more glimpses from today’s welcome.
गुजरातमधील सुरत जिल्ह्यात महाराष्ट्रातील एसटी बसचा अपघात होऊन काही जणांचा मृत्यू झाल्याची घटना अतिशय दुर्दैवी आहे. मी त्यांना भावपूर्ण श्रद्धांजली अर्पण करतो. त्यांच्या कुटुंबीयांच्या दु:खात आम्ही सहभागी आहोत.
एसटी आणि जळगाव जिल्हा प्रशासन सुरत जिल्हा प्रशासनाशी संपर्कात आहेत आणि आवश्यक ती सर्व मदत पुरविली जात आहे. या अपघातात जखमी झालेल्यांची संपूर्ण काळजी घेतली जात आहे. त्यांच्या प्रकृतीत लवकर सुधारणा व्हावी, अशी मी ईश्वरचरणी प्रार्थना करतो.
अखिल भारतीय विद्यार्थी परिषद की उत्तर एवं उत्तर-पश्चिम क्षेत्रीय कार्यालय मंत्री बैठक चंडीगढ़ में सफलतापूर्वक संपन्न हुई।
इस बैठक में अभाविप के राष्ट्रीय सह संगठन मंत्री श्री @jdevdatt, केंद्रीय कार्यालय मंत्री श्री सौरभ पाण्डेय, उत्तर क्षेत्र के संगठन मंत्री श्री @iGauravAttri तथा उत्तर-पश्चिम क्षेत्र के संगठन मंत्री श्री @iAshwani_Sharma की गरिमामयी उपस्थिति रही।
आज पश्चिम बंगाल, असम, तमिलनाडु, केरलम और पुडुचेरी के विधानसभा चुनावों के नतीजे घोषित हो रहे हैं। यह चुनाव प्रक्रिया लोकतांत्रिक मूल्यों के अनुरूप निष्पक्ष, हिंसामुक्त, भयमुक्त एवं शांतिपूर्ण वातावरण में संपन्न हुई, जो हमारे लोकतंत्र की सुदृढ़ता को दर्शाती है। विशेष रूप से युवाओं की सक्रिय भागीदारी ने इस प्रक्रिया को और अधिक सशक्त बनाया है।
इस बार उच्च मतदान प्रतिशत यह दर्शाता है कि देश की जनता अपने अधिकारों और कर्तव्यों के प्रति सजग है। यह सहभागिता भारत के लोकतंत्र की जीवंतता और परिपक्वता का प्रतीक है, जो राष्ट्र के उज्ज्वल भविष्य की दिशा में एक सकारात्मक संकेत है।
ABVP led DUSU organised Khelo DU 2026 at the Delhi University Sports Complex, marking the first and biggest annual sports meet in the history of the University of Delhi. The event witnessed unprecedented enthusiasm, with scores of students from across the university participating
08 Days To Go..
ચાલો ગુજરાતના છેવાડાના ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરીએ.જેમના પાસે દરેક બીમારી ની દવા છે. આદિકાળથી જેમણે સંસ્કૃતિ સર્જન કર્યું છે. તેવા છેવાડાના ગામો ને જાણવા તેમજ કુદરતી સૌંદર્યનો અદ્ભુત દ્રશ્યોના ખજાનાની મજા માણવા ચાલો છેવાડાના ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરીએ.
#Anubhuti2026
#ABVPGujarat