કમર કસી ને અમે ખેડૂતો ની મદદ કરવા માટે
લીધી હતી કૃષીશિક્ષા ,
અમે #એગ્રીકલ્ચર ને બેસ્ટ બનાવા માટે લીધી હતી કૃષીશિક્ષા
હૃદય મા એક કોડ જાગૃત થયા જગત ના તાત ની તમામ મુશ્કેલીઓ ને ઉકેલવા
પણ અમને કયા ખબર હતી સરકાર કૃષીશિક્ષણ નો પણ બિઝનેસ કરશે
@rcfalduofficial#कृषि_निजीकरण_रोको
મને બરાબર યાદ છે કે કુષીમંત્રી એ એવુ કહયું હતુ કે એગ્રીકલ્ચર મા ખાનગીકરણ બાબતે હુ મારો ધર્મ નિભાવિશ ને ખાનગીકરણ નહિ થવા દવુ તો પછી આ બધું શું થયું ?
#कृषि_निजीकरण_रोकोकृषि_निजीकरण_रोको