@nidhishrimm ખૂબ જ સરસ કાર્ય @nidhishrimm બેન,
ખાલી આ પોસ્ટ શેર કરીને તમે કર્મ રૂપી ભાથુ ચોક્કસ પણે ભરી લીધું.
જ્યારે પણ અમદાવાદ આવવાનું થશે ચોક્કસ, એમની મુલાકાત લઈશુ.
બેન તમને આજે ચોક્કસથી આશીર્વાદ મળ્યા હશે અને ભગવાન પણ ખુદ ખુશ હશે.
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
નામ છે વિનયકુમાર સત્યવાન નાયક, મેઘાણીનગર માં રહે છે.
કામ છે રોડ પર (ભીખ માંગવાના બદલે) અગરબત્તી વેચીને ગુજરાન ચલાવવું...
એક વાર અમદાવાદ ખાતે બાપુનગરમાં ઇન્ડિયા કોલોની રોડ , પર બ્લ્યૂ બુદ્ધા રેડીમેડ સ્ટોર્સની આગળથી પસાર થાવ તો બ્રેક મારીને
આ ભાઈ ને મળજો.