@devalp વડોદરા, સુરત જેવા શહેરોમાંથી કાઠિયાવાડી લોકોને બાદ કરી દો તો પછી ખાસ કઈ વધે નહિ એમાં. કોઈ પણ સ્ટેશનરીની દુકાન, પાનમાવાની દુકાન કાઠિયાવાડીની જ છે. અરે તમે કોઈ પોલીસ સ્ટેશનમાં જાવ તો સ્ટાફમાં એકાદ બે કાઠિયાવાડી મળી જ રહે. રજાઓમાં જોજો,કાઠિયાવાડ વગર કેવું સૂનું થઇ જાય છે તમારું શહેર
@kathiyawadiii શિક્ષકો હવે બિચારા થઇ ગયા છે. પ્રાઇવેટ તો શું પણ સરકારી (granted) શાળાઓના શિક્ષકોને પણ ખુબ માનસિક ત્રાસ હોય છે. Biasness કે વ્હાલા દવલા ની નીતિ ને લીધે સારું કામ કરનાર શિક્ષક પણ માનસિક રીતે ભાંગી પડે છે.
@Divyagadhiya1@OfficialGsrtc@sanghaviharsh આના કરતા તમે મુંબઈ રેલવે સ્ટેશન (ચર્ચ ગેટ) જાવ ત્યાંના ટોયલેટ ની સાફસફાઈ dmart વળા કરે છે. બદલામાં તેઓ પોતાની જાહેરાત ચોંટાડે ત્યાં. પણ તમે સ્વચ્છતા તો જુઓ. એક નંબર. દુર્ગંધ જેવું કશું નહિ. ઉલ્ટાની સુગંધ આવે એવુ કંઈક મૂકેલું હોય છે. જયારે પણ જાઓ કોઈ ને કોઈ સાફસફાઈ કરતુ જ હોય
@Divyagadhiya1@OfficialGsrtc@sanghaviharsh અને તમે જે વાત કરી ગીતામંદિર બસ સ્ટેન્ડની તો ત્યાં પુરુષોની મુતરડી ની અંદર તો ઠીક તેની આસપાસ પણ ઉભા ના રહી શકીએ એટલી તીવ્ર વાસ આવે છે. મને તો ઉલ્ટી જેવું થઇ ગયેલું. તે દિવસે મને ખબર પડી તી કે શ્વાસ રોકેલો હોવા છતાં પણ દુર્ગંધ આવી શકે છે.
@Divyagadhiya1@OfficialGsrtc@sanghaviharsh આવો પ્રશ્ન લગભગ બધે છે, ભાવનગર બસ સ્ટેશને પણ આ રીતે સ્ત્રીઓ પાસેથી ચાર્જ લેવામાં આવે છે.પુરુષો પાસેથી ચાર્જ નથી લેતા. મે પૂછ્યું તો મને કહે સ્ત્રીઓ અંદર બાળકોના ડાયપર કે સેનેટરી પેડ નાખીને જતી રહે એ અમારે સાફ કરવું પડે. પણ ભાઈ એ તો તમારી જવાબદારી છે સાફસફાઈની. પણ સમજે તો ને?