માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ પટેલ સમાજના ગુજરાતના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, જો દરેક સમાજ આ રીતે જાગૃત બને તો સરકારનું કાર્ય સરળ અને સહજ થઈ જાય.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, કોઈપણ સમાજની પ્રગતિ સ્ત્રી સશક્તિકરણ વગર સંભવ ��થી. તેમણે ઉમેર્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના સફળ નેતૃત્વમાં દેશની સીમા અને સુરક્ષા બંને મજબૂત બન્યા છે. મુખ્યમંત્રીશ્રીએ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા પર ભાર મૂકી રાષ્ટ્ર નિર્માણ અને વિકસિત ભારતમાં સહયોગ આપવા ઉપસ્થિત સૌને અનુરોધ કર���યો હતો.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદમાં સરદા��ધામ ખાતે ફેઝ-2 કન્યા છાત્રાલય તથા ₹100 કરોડની ‘દીકરી દત્તક યોજના’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે અમલીકૃત પા - પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણની લોકજાગૃતિ માટે ભૂલકાંમેળો કાર્યક્રમનું આયોજન કરેલ હોઈ કાર્યક્રમમાં પધારવા આપશ્રીને સ્નેહભ��્યું આમંત્રણ છે.
#PA_PA_PAGLI
#WCD
@CollectorMeh
સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ આઈ.સી.ડી.એસ યોજના અન્વયે આંગણવાડી કાર્યકર તેડાગર ઓનલાઇન ભરતી પ્રક્રિયા 2025 સ્ક્રુટીની તબક્કા દરમિયાન માન. જિ.વિ.અધિ.શ્રી મહેસાણા દ્વારા મુલાકાત કરી સુપરવિઝન કરવામાં આવ્યું
@CMOGuj@GujPRHDept@CollectorMeh#wcdgujarat#icdsmehsana
આજ રોજ ભીમનાથ હોલ, મહેસાણા ખાતે ‘શિક્ષણમાં સર્જનાત્મકતા’ની થીમ સાથે "ભૂલકાં મેળા-૨૦૨૫" નું આયોજન કર���ામાં આવ્યું. જેમાં બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ, PSE ઇન્સ્ટ્રક્ટર દ્વારા થીમ મુજબ કૃતિ તેમજ કાર્યકર બહેનો દ્વારા બાળકો સરળતાથી શીખી શકે તેવા ��ીચિંગ લર્નિંગ મટીરીયલ - TLM કલાત્મક મોડલ્સનું નિદર્શન પણ કરવામાં આવ્યું.
@CMOGuj @sanghaviharsh @irushikeshpatel
@JayantiRavi @revenuegujarat
@infomahesanagog
ઘટક કુકરવાડા,તા-વિજાપુર
આંગણવાડી- પામોલ-5 કેન્દ્રમા
થીમ આધારિત પૂર્વ પ્રાથમિક શિક્ષણમા શાકભાજી,અનાજ &કઠોળ બતાવીને સમજ આપવામા આવી કે તમામ બનાવેલ આપણો ખોરાક છે. છાપકામ તથા વાર્તા રજૂ કરવામા આવી.#PA_PA_PAGLI#WCD@ddo_mehsana@CollectorMeh
@WCDGujarat @MinistryWCD