ખેડૂતો અને કૃષિ કલ્યાણ માટે હર હંમેશ તત્પર રહેતા ગ્રામસેવકો હાલ મોટાભાગની કામગીરી ઓનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ પર કરી રહ્યા છે તો એ કામગીરી કરવા માટે તેમને જરૂરી ટેકનિકલ ભથ્થું પૂરું પાડવામાં આવે એ જ અમારી માંગ છે....
#GramsevakNyayLadat@jitu_vaghani@rcmeenaias@Guj_Gramsevak
ગ્રામસેવકોને યોગ્ય પગારધોરણ અને પ્રમોશનની તકો આપવામાં આવે તથા લાંબા સમયથી પડતર રહેલા સેવા સંબંધિત પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે.
#GramsevakNyayLadat
ખેતી ���ને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સમર્પિત ગ્રામસેવક સંવર્ગને ન્યાય મળે અને આંદોલનનો માર્ગ ન અપનાવવો પડે તે માટે તંત્ર વહેલી તકે જાગે.
#GramsevakNyayLadat
*📌કાળી પટ્ટી સાથે ન્યાયની લડત અને સાથે ફરજ���ી નિષ્ઠા*🌾
AGR 50 યોજના ના ટ્રેક્ટર ઘટક તમેજ FM યોજના માં રોટવેટર નું વેરીફીકેશન કરવામાં આવ્યું🌱
તાલુકો - જંબુસર
જિલ્લો - ભરૂચ
🖋️કાળી પટ્ટી સાથે વિરોધ
🌾ફરજ સાથે નિષ્ઠા
✊ન્યાય માટે સંઘર્ષ
#GramsevakNyayLadat
*📌કાળી પટ્ટી સાથે ન્યાયની લડત અને સાથે ફરજની નિષ્ઠા*🌾
AGR 50 યોજના ના ટ્રેક્ટર ઘટક તમેજ FM યોજના માં રોટવેટર નું વેરીફીકેશન કરવ��માં આવ્યું🌱
તાલુકો - જંબુસર
જિલ્લો - ભરૂચ
🖋️કાળી પટ્ટી સાથે વિરોધ
🌾ફરજ સાથે નિષ્ઠા
✊ન્યાય માટે સંઘર્ષ
#GramsevakNyayLadat
ગ્રામસેવકોના પડતર પ્રશ્નો અને વાસ્તવિકતાને આપના પ્રતિષ્ઠિત મીડિયા માધ્યમ અને ન્યૂઝ પેપરમાં પ્રમુખતાથી સ્થાન આપી, તંત્ર સુધી અમારો પ્રબળ અવાજ પહોંચાડવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.
લોકશાહીના ચોથા સ્તંભ તરીકે આપે ગ્રામીણ સ્તરે રાત-દિવસ મહેનત કરતા ગ્રામસેવકોની વેદનાને વા��ચા આપીને સાચા અર્થમાં પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે. આપના આ સકારાત્મક સહયોગ બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ અને રાજ્યના તેમના ગ્રામસેવકો આપના સદાય ઋણી રહેશે...
ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સમર્પિત ગ્રામ���ેવક સંવર્ગને ન્યાય મળે અને આંદોલનનો માર્ગ ન અપનાવવો પડે તે માટે તંત્ર વહેલી તકે જાગે.
#GramsevakNyayLadat