@drpradyumanvaja 🙏🏻
માનનીય શિક્ષણ મંત્રીશ્રી,
હાલ ચાલી રહેલ TAT-S અને TAT-HS ની ફાળવણી બાદ પણ કુલ ૩૭૮૩થી વધુ જગ્યાઓ ખાલી છે
વિનંતી છે કે
બીજો રાઉન્ડ કાઢી તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવે
જેથી ઉમેદવાર અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને.
આશ�� રાખીએ છીએ આપ પાસે થી
@Bhupendrapbjp
#TAT_HS_GR_મુજબ_કટઓફ_ઘટાડો_કરો@CMOGuj@kuberdindor@prafulpbjp
સંવેદનશીલ સરકાર પાસે શિક્ષણ સહાયક ભરતીના ઉમેદવારો ની એક જ માંગ ભરતી સમિતિએ બનાવેલા GR 01/08/2024 Rule No.12.2 નું પાલન કરી કટ ઓફ ઘટાડી ખાલી રહેતી તમામ જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરો.
https://t.co/HNuuK26OOs
@hdraval93 ફાલતુ ન્યૂઝ ની જગ્યા પર ગુજરાત માં શું ખોટુ થઈ રહ્યુ છે તે ન્યૂઝ મુકો તો શારુ ઉ.મા.શિક્ષણસહાયક ભરતીમાં ઉમેદવાર ન મળે તો G.R મુજબ કટ ઓફ ઘટાડો કરી ઉમેદવારની ઘટ પુરી કરી શકાય છે.851 જગ્યાઓ હજુ ખાલી છે તેમ છતાં આ નિર્ણય નહિ લઈ સરકાર શાળાઓને બંધ કરી ખાનગી શાળાઓમાં જ રસ દાખવે છે
@RinkalPatel4067@Bhupendrapbjp@CMOGuj@prafulpbjp@kuberdindor અધિકારીઓના મનમાની ભર્યા નિર્ણયોથી બધા પરેશાન છે.
ઉમેદવારો પરેશાન છે.... નિયમો હોવા છતાં અમલ કરતા નથી.
ક્યાં સુધી શિક્ષિત યુવાનો ને છેતરશો....
GR રૂલ્સ 12.2 કટઓફ અમલ કરો 851 ખાલી રહેતી જગ્યા ભરો..
અધિકારીઓ, ને���ા બંધારણના નિયમો ઘોળીને પી ગયાં લાગે છે...મનમાની જ કરવી છે... ન્યાય આપવું નથી...
ઉમેદવારો ભલે અટવાઈ જાય..
શાળામા કાયમી શિક્ષકો નથી, વિદ્યાર્થીઓ પરેશાન.
ક્યાં સુધી શિક્ષિત યુવાનો ને છેતરશો....
🛑GR રૂલ્સ 12.2 કટઓફ અમલ કરો 851 ખાલી રહેતી જગ્યા ભરો.. ન્યાય આપો....
🛑શિક્ષણ વિભાગ દ્ધારા બનાવવામાં આવેલા GR મા રુલ્સ 12.2 મા જોગવાઈ કરવામાં આવી છે કે જે વિષયમાં ઉમેદવારો મળ્યા નથી તેવા વિષયો માં અનામત કેટેગરી ના ઉમેદ��ારોને રિઝર્વેશન આપવામાં આવશે.
🛑કોઈ પણ ભરતી ની મેન્સ ની પરીક્ષા માં પાસિંગ માર્ક્સ નો રેશિયો 50% થી વધારે કોઈ પણ પરીક્ષા માં નથી
🛑 અનામત કેટેગરી મા 45% સુધી નીચું લઈ જવું જોઈએ.
🛑 જનરલ કેટેગરી માટે 50%સુધી મેરીટ નીચું લઈ જવું જોઈએ....
🛑 ખાલી રહેલી 851 જગ્યાઓ ભરવા માટે નવો રાઉન્ડ પાડી ને ફોમ ભરાવવા જોઈએ
🛑 ગુજરાત નું શિક્ષણ સુધારવા માટે અધિકારીઓ એ પોતાની મનમાની છોડવી જોઈએ.
@Bhupendrapbjp
@CMOGuj
@kuberdindor
@prafulpbjp
@NewsCapitalGJ
@hardev_vala
@prafulpbjp#TAT_HS_GR_મુજબ_કટઓફ_ઘટાડો_કરો
અધિકારીઓની મનમાની ભર્યા નિર્ણયોના લીધે શિક્ષણ સહાયક ચાલુ ભરતીમાં જાહેર થયેલી જગ્યા પણ ખાલી રહી છે 01/08/2024 ના ઠરાવમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કટઓફ ઘટાડો કરી ખાલી જગ્યા ભરી શકે. છતાં ઠરાવ નો અમલ થયો નથી.850+ ઉમેદવ���ર અને 850+ સ્કૂલ શિક્ષક વગર ખાલી રહેશે
@Sandip9110@prafulpbjp@Bhupendrapbjp ઉમેદવારો ના ભવિષ્યને અંધકાર માં ધકેલી...
હજારો ગરીબ પરિવારો ને દુઃખી કરી...
પોતેજ પોતાના વખાણ કરી લેવા કેટલું યોગ્ય??
લોકો ��ખાણે એવા કામ કરો...