ગુજરાતમાં 7 000 કાયમી શિક્ષકોની ભરતી થયા પછી પણ આશરે 8000 જેટલી જગ્યાઓ ખાલી રહેશે. ગુજરાતમાં માધ્યમિક હાઇસ્કુલ અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં હાલના તબક્કે 15000 શિક્ષકની પોસ્ટ છે ખાલી. ધોરણ 9 થી 12 માં નવી ભરતી પછી પણ હજારો શિક્ષકોની રહેશે ઘટ્ટ
ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3,500 TAT-Secondary પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.
જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઇન–એડ શાળામાં 3,250 એમ મળીને TAT-Higher Secondary ના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 7500 કાયમી શિક્ષકોની થશે ભરતી. ટાટ 1 અને 2 ક્લિયર કરનાર ઉમેદવારો માંથી થશે પસંદગી. ત્રણ માસની અંદર પ્રક્રિયા શરૂ થશે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત. પ્રાથમિક શિક્ષકોની ભરતી ના નિયમો બની રહ્યા છે, નિયમો ફાઇનલ થયા બાદ ભરતી જાહેર કરવામાં આવશે
लोकसभा चुनाव के परिणामों के बाद एक बार फिर बेरोजगार युवाओं ने आंदोलन शुरू कर दिया है. गुजरात की राजधानी गांधीनगर में TET और TAT पास बेरोजगार युवा स्थायी शिक्षकों की भर्ती की मांग के साथ इकठ्ठा हुए और गुजरात सरकार के खिलाफ नारेबाजी की.
#ReporterDiary (@AtulTiwari90)
કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં ટેટ ટાટ નાઉમેદવારોનું વિરોધ પ્રદર્શન.. સરકાર ભરતી નહીં કરે તો અમદાવાદમાં નીકળશે મોટી આક્રોશરેલી. ગાંધીનગરમાં અનેક યુવાનોની અટકાયત. કાયમી શિક્ષકોની ભરતીની સરકારે જાહેરાત કરી હોવા છતાં શા માટે નથી થતી ભરતી? સો મણનો સવાલ
યુવા સેવા સંગઠન દ્વારા સતત ત્રીજા વર્ષે શિયાળા ની ઠંડીથી રક્ષણ મેળવવા જરૂરિયાતમંદ લોકો ને ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું. સંગઠન સદાય સેવા ના કાર્યો માટે તત્પર રહશે.🙏 #blanketdistribution#WINTER#help