Journalist, Social Worker, Gujarat Pradesh Secretary - All India Youth Koli / Koli Samaj,
Surat District Ex,Vice President - South Indian Reporters Association,
ઢસામાં છેલ્લા ૨ દિવસથી પાવરના ધાંધિયા ચાલી રહ્યા છે! 😡
જ્યારે મીટર કે ક���ેક્શન કાપવાના હોય ત્યારે GEB ના કર્મચારીઓ ખૂબ જ એક્ટિવ'થઈ જાય છે, પણ પાવર સરખો પૂરો પાડવામાં ઠાગાઠૈયા કેમ? જનતા ક્યાં સુધી હેરાન થશે? તંત્ર વહેલી તકે જાગે!
@PGVCL_India @KanubhaiDesaiGoG @CMOGujarat #Dhasa