@sanghaviharsh ગુજરાત મા બે રીતે ભરતી થાય છે.
એક : પેપર ફોડી ને
બીજી : 40 લાખ આપી ને
જેની જેવી જરૂરિયાત પ્રમાણે પૈસા આપે એ રીતે ભરતી આપી ને પાસ થાય છે.
વાવ વિધાનસભા ના અપક્ષ ઉમેદવાર અમીરામભાઈ ના સમર્થન માં આવેલ જનમેદની
આ કોઈ પૈસા આપીને બોલાવેલી ભીડ નથી
તેમણે પોતાના જીવનમાં કરેલી સાચી લોકસેવા નું પરિણામ છે.
@devanshijoshi71