જય માતાજી ની ડાયરા ને મને ચુંટણી વીશે જાજી ખબર નથી પડતી પણ એટલું જરૂર કહીશ કે સમાજ નો માણસ આગળ વધતો હોય તો પગ ના ખીચાય મત મજા આવે ત્યાં આપો સમજાય તેને વંદન
આજે સુઈગામ, લીંબોણી, નવાપુરા, કુંભારા, સેડવ, દુધવા, જોરાવરગઢ, ઉચોસણ, ભટાસણા તેમજ અન્ય ગામોમાં જનસંવાદ કર્યો, તમામ સમાજના અગ્રણીઓ, ગ્રામજનો અને આપ સૌએ જે સાથ અને સહકાર આપ્યો સ્વાગત કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર..
#વાવ_વિધાનસભા
વાવ વિધાનસભા ના અપક્ષ ઉમેદવાર અમિરામભાઈ આશલ @AmirambhaiAshal ને ભટાસણા ગામે ભવ્ય જનસમર્થન મળ્યું આભાર ભટાસણા ગામ ના સમસ્ત ગ્રામજનો નો બસ આવા આશીર્વાદ કાયમી મળતા રહે એવી આપ સૌ સ્નેહીજનો ને પ્રાર્થના