વૈશ્વિક મંચ પર ભારતને શક્તિશાળી, ગૌરવશાળી અને આત્મનિર્ભર બનાવનાર, ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને 75મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
#HappyBdayPMModiJi
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સાદગી, સરળ અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી ના દુઃખદ નિધનના સમાચારથી સ્તબ્ધ છું
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનો અને કાર્યકરોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છુ
ૐ શાંતિ..
દુઃખદ ઘટના
ગોઝારા અકસ્માતમાં ડાભલીયાવાસ ગામના એક જ પરિવાર ના ચાર લોકોના મુત્ય પામવાના સમાચાર સાભંળીને દુખ ની લાગણી અનુભવુ ��ુ
ભૂરાભાઈ બ્રાહ્મણ તેમની પત્ની પુત્ર અને પુત્રવધુ તમામ ના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એજ પ્રભુને પ્રાર્થના....🙏🙏🙏