પોલીસ અને PSI ની તૈયારી કરતા ઉમેદવાર મિત્રો હાલ થી કરંટ અફેર ઉપર થોડું વધારે ધ્યાન આપજો કેમ કે જનરલ નોલેજ અને બંધારણ થતા સાંસ્કૃતિ વારસો ના પ્રશ્નો કરંટ અફેર આધારે પૂછશે...
હાલ થી કરંટ અફેર સારી રીતે કરશો તો Exam સમય ખૂબ કામ લાગશે...
કરંટ અફેર માટે યુવા ઉપનિષદ સારી છે થોડું લોંગ પડશે પણ ખૂબ સરસ માહિતી આવે છે....
#સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો આટલા અનુચ્છેદ તો તૈયાર કરી જ લેવા, એમના માટે શોર્ટ નોટ..🙏😊
(Plz Retweet 😊👍)
(GPSC_REVISION)
#GPSC#CCE#PSI#Police
હમણાં એક વિચાર આવ્યો.....
કોઈપણ માતાજી હોય એ રાક્ષસોનો વધ કરવા માટે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને રાક્ષસોને મારવા આવે
તો શું એ માતાજી હેતાળ સ્વરૂપ લઈને એના છોરુને તારવા ન આવે ???
જવાબ આપજો 🙏🏻
@kaviraajjj
क्या आप जानते हैं - पूज्य प्रेमानंद जी महाराज जी के साथ साए की तरह उनके अगल बगल चलने वाले लोग कौन हैं , ये कोई सामान्य लोग नहीं हैं ,,,
आपकी हमारी सोच से ऊपर हैं लोग जो बनना चाहते ये सब वो छोड़ कर आए हैं .. जो लोग चंद रुपया कमा कर के अपनी ही संस्कृति का विरोध करने लगते हैं ये पोस्ट उनको जरूर देखन चाहिए ..
आइए तो आपको बताते हैं 👇👇
અધૂરો રહ્યો ને? નક્કી પ્રેમ પ્રચંડ હશે!
હમારી અધૂરી કહાની | બિબેક પાંગેની, જ્યોર્જિયા યુનિવર્સિટીથી ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રમાં PhD કરેલ નેપાળી સ્ટુડન્ટ!
બિબેકને મગજનું ટયૂમર થાય છે, 2022માં ઈલાજ પણ થાય છે.. કેન્સર સામે ખૂબ લડ્યો, તેના આ સમગ્ર યુદ્ધ દરમિયાન પત્ની સૃજના સુબેદી તેમની શક્તિ બનીને અડગ-અખંડ તેની સાથે જ ઊભી રહી, પોતાની જાતને સંપૂર્ણપણે પતિની સેવામાં ન્યોછાવર કરી દીધી.
સેવામાં સંપૂર્ણ સમર્પણ હોવા છતાં પણ બિબેકની તબિયત લથડતી રહી અને ગઈકાલે 19 ડિસેમ્બરના રોજ બિબેકના પ્રાણ ખોળિયાથી અલગ થયા.
આ પ્રેમ-જોડીના વિડીયોઝ દ્વારા હજારો-લાખો લોકોને પ્રેરણા મળી છે, પ્રેમ કોને કહેવાય એની વ્યાખ્યાઓ મળી છે. પ્રભુ બિબેક પરિવારને શક્તિ આપે એવી અભ્યર્થના!
#Love
Mahakumbh Mela 2025: क्यों 12 साल बाद लगता है महाकुंभ, कैसे तय होती है इसकी डेट?
महाकुंभ मेले का हिंदू धर्म में बहुत ज्यादा महत्व है। इस बार इसका आयोजन 13 जनवरी से 26 फरवरी 2025 तक उत्तर प्रदेश के प्रयागराज में हो रहा है। यह मेला दुनिया के सबसे बड़े धार्मिक मेलों में से एक है जो (Mahakumbh mela 2025) 12 सालों में एक बार आयोजित किया जाता है तो चलिए इससे जुड़ी कुछ महत्वपूर्ण बातें जानते हैं।महाकुंभ मेले का सनातन धर्म में बड़ा धार्मिक महत्व है, जो इस बार 13 जनवरी से 26 फरवरी, 2025 तक उत्तर प्रदेश के प्रयागराज में लगने जा रहा है। यह मेला दुनिया के सबसे बड़े धार्मिक मेलों में से एक है। इसमें लोग दूर-दूर से भाग लेने के लिए आते हैं। बता दें, महाकुंभ मेला (Mahakumbh Mela 2025) 12 सालों में एक बार आयोजित किया जाता है। इस दौरान करोड़ों श्रद्धालु गंगा, यमुना और सरस्वती के पवित्र संगम तट पर स्नान करने के लिए आते हैं। कहा जाता है कि इसमें एक बार स्नान करने से भक्तों के सभी पापों का नाश हो जाता है और मोक्ष की प्राप्ति होती है।
आगे पढ़े 👇👇👇