જ્યાં સુધી અમને અમારો હક નહિ મળે ટેકનિકલ ગણી પગાર વિસંગતતા દૂર નહિ થાય ��્યાં સુધી અમારું આંદોલન ચાલુજ રહેવાનું છે ગાંધીનગર છોડવાનું નથી આરોગ્ય કર્મચારી એકતા ઝિંદાબાદ @CMOGuj @PMOIndia @Rushikeshmla @jitu_vaghani @brijeshmeja1 @abpasmitatv @jigneshmevani80
यह गुजरात में आरोग्य कर्मी है। जिन्हो ने कोरोना काल में अपने परिवार और जान की परवा किए बिना लोगों के जीव बचाए थे।
आज जब अन्याय के सामने आंदोलन कर रहे है तो देखो केसे हड़काया जा रहा है।
જ્યાં સુધી અમને અમારો હક નહિ મળે ટેકનિકલ ગણી પગાર વિસંગતતા દૂર નહિ થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુજ રહેવાનું છે ગાંધીનગર છોડવાનું નથી આરોગ્ય કર્મચારી એકતા ઝિંદાબાદ @CMOGuj@PMOIndia @Rushikeshmla @jitu_vaghani @brijeshmeja1 @abpasmitatv@jigneshmevani80
જો રાજ્યની સરકાર ઉકેલ લાવવામાં રસ લેવા માંગતી ન હોય તો અમારે પણ ઉગ્ર આંદોલનની તૈયારી આ કર્મચારીઓના હિતમાં કરવ���ની ફરજ પડશે, જેની સરકાર ગંભીર નોંધ લે.
કર્મચારી સાથીઓ થઈ જાય એક રેલી પરિવારના પાંચ પાંચ સદસ્યો સાથે.
કરો તારીખ નક્કી, એટલે ઇંકિલાબ ઝિંદાબાદ !
આ એ #આરોગ્ય_કર્મચારી છે જે કોરોના કાળમાં પોતના પરિવાર અને બાળકોની પરવાહ કર્���ા વિના નાગરિકો ની ચિંતા કરી છે.
#મુખ્યમંત્રી હોઈ કે નેતા એના ઘરે જઈને કોરોના ના કપરા સમયમાં એમની સેવા કરી છે.
આજે એ જ નેતાઓના ઇશારે લાઠીઓ મારવામાં આવી રહી છે.હિટલર કરતા પણ વધારે ક્રૂરતા ઉપર ઉતરી આવ્યા.
આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો.
કર્મચારીઓ માટે ખુશખબર પંજાબમાં હવે OPS લાગુ કરવામાં આવશે. જય હિન્દ.
गुजरात के जो आरोग्य कर्मचारी(#MPHW#FHW)का प्रोटेस्ट चल रहे है उसकी जो डिमांड है वो बहुत ही वाजिब है।#आम_आदमी_पार्टी का पूरा #समर्थन है।
गुजरत की भाजपा सरकार आपको सिर्फ जुमले दे सकती है।२०२२ में #AAP की सरकार बनते ही २० दिन में आपकी सारी जेन्युन डिमांड मानी जाएगी।
@ArvindKejriwal
ગુજરાતને વેગવંતુ બનાવવામાં પાયાનું યોગદાન આપનાર સૌ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ.
આજથી ત્રણ મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નવી પેન્શન યોજના રદ્દ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા જૂની પેન્શન યોજના તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. જય હિન્દ.
આજ દિવાળી કાલ દિવાળી
#ભાજપ તારી છેલ્લી દિવાળી.
👆શબ્દો ઘણું કહી જાય છે..
લાભાર્થી ને લાભ નથી દેખાતો અને #અંધભક્તો ઔતિહાસિક નિર્ણય તરીકે થોપે છે..
માંગણી શું અને મળ્યું શું ?
કથની અને કરની માં જમીન આસમાન નો ફર્ક છે.
હજી ઑફિસિયલ GR આવશે એમાં કઈક નવું ગતકડું હસે
@jitu_vaghani
ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે.
અમે @INCGujarat વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ
આ સાચા કોરોનો વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ!
આ ટ્વીટને સેવ કરી રાખજો.