AAP રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલે શરૂ કર્યું જન હસ્તાક્ષર અભિયાન 💯
🔹જનતા પર જબરદસ્તી લાદવામાં આવેલ E20 વિરુદ્ધ લડતની આ મુહિમમાં જોડાઈ તમારો અવાજ બુલંદ કરો.
https://t.co/EkJOr6eUUc
#PetitionToStopE20#StopE20PetrolDotCom
_"જ્યારે કાચા તેલની કિંમત $115/બેરલથી ઘટીને $70/બેરલ થઈ ગઈ છે, તો પછી દેશમાં પેટ્રોલના ભાવ કેમ ઓછા નથી થયા?
દેશમાં પેટ્રોલની કિંમત ₹82/લિટર હોવી જોઈએ."_
भगवान श्रीराम के नाम पर राजनीति करने वाले देश के गृह मंत्री अमित शाह आज तक प्रभु श्रीराम जी के मंदिर क्यों नहीं गए?
— @ipathak25, वरिष्ठ नेता, AAP
#ShahFarziSanataniHai
पंजाब में आम आदमी पार्टी ने किया अपना आख़िरी वादा पूरा।
आज मुख्यमंत्री सरदार भगवंत सिंह मान जी ने 'मुख्यमंत्री मावां-धीयां सत्कार योजना' के तहत पंजाब की महिलाओं के खातों में जुलाई, अगस्त और सितंबर की एडवांस किस्त एक साथ ट्रांसफ़र की।
आज का दिन पंजाब की महिलाओं को आर्थिक रूप से मज़बूत बनाने की दिशा में एक ऐतिहासिक दिन है।
#PaiseAaGayeOye
जय महाकाल..
बटाला में आयोजित भव्य भजन संध्या ने सभी भक्तों का दिल जीत लिया। शिव भजनों में एक ऐसी असीम सम्मोहक शक्ति निहित होती है, जो सीधे अंतरात्मा तक पहुँचती है। हम सभी ने उस शक्ति को महसूस किया।
મોરબી જિલ્લા ટીમે આદિવાસી ટાઇગર માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજી અને સૂત્રોચાર સાથે ભાજપ અને બેધારા ન્યાયતંત્રનો વિરોધ કર્યો હતો.
#morbi#chaitarvasava#aapgujarat
સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કેમ થઈ રહ્યો છે ખેલ?
વેકેશન પૂર્ણ થયાને 10 દિવસથી વધુ સમય વીતી ગયો, છતાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તકો મળ્યા નથી. શું સરકાર "ચોપડા વગરનું ભણતર" શરૂ કરવા માંગે છે?
શિક્ષણના નામે મોટા કાર્યક્રમો અને પ્રચાર માટે તાત્કાલિક આયોજન થઈ જાય છે, પરંતુ વિદ્યાર્થીઓ સુધી સમયસર પુસ્તકો પહોંચાડવામાં સરકાર કેમ નિષ્ફળ રહી છે?
આમ આદમી પાર્ટી માંગ કરે છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરીને તાત્કાલિક ધોરણે તમામ પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવે.
@DharmikMathuki1
ખેડૂતોના ખેતરોમાં જે રીતે તેમની મંજૂરી વગર કે પૂરતું વળતર આપ્યા વગર વીજ લાઇનો નાખવામાં આવી રહી છે તેના વિરોધમાં એક થયેલા ખેડૂતોના સમર્થનમાં AAP ના ઘણા નેતાઓએ રાજકારણથી દૂર રહી ખેડૂત તરીકે આંદોલનનું સમર્થન કર્યું ત્યારે હવે અમુક નેતાઓના પેટમાં તેલ રેળાયું છે.
પાલભાઈ આંબલીયા ખેડૂતોની આ લડતમાં પક્ષપાત કરીને હવે ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે અને કોંગ્રેસના રોટલા શેકી રહ્યા છે.
આ સમગ્ર મુદ્દે AAP નેતા પંકજભાઈ રાણસરિયાની પ્રતિક્રિયા.
મોરબીના જેતપર ખાતે ખેડૂતો તેમની સાથે થયેલા અન્યાય વિરુદ્ધ આંદોલન પર બેઠા છે ત્યારે આજે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી @isudan_gadhvi, જામજોધપુરના ધારાસભ્ય શ્રી @KhavaHemat અને AAP નેતા પંકજભાઈ રાણસરિયા સહિત હોદ્દેદારો આંદોલન સ્થળે પહોંચ્યા અને ખેડૂતોની મુલાકાત લીધી.
ખેડૂતોને જ્યાં જરૂર પડે ત્યાં આમ આદમી પાર્ટી મજબૂતીથી તેમની સાથે ઉભી છે.