🐊 क्या आप जानते हैं? गुजरात की छिपी हुई मगरमच्छ की मूर्तियाँ!गाँधीनगर से मात्र 23 किलोमीटर दूर, लिम्बोदरा गाँव में प्राचीन इतिहास का एक अद्भुत नमूना मौजूद है।सामने दिखते हुए भी ओझल, यह एक शानदार मगरमच्छ की मूर्ति है जिसे पूरी तरह से पत्थर से तराशा गया है। जो बात इसे आकर्षक—और डरावनी—बनाती है, वह है इसका डिज़ाइन: इसे इस तरह बनाया गया है जैसे मगरमच्छ किसी इंसान को निगल रहा हो। स्थानीय निवासियों का कहना है कि यह जगह कभी एक प्राचीन जलकुंड हुआ करती थी, जो समय के साथ अब भर चुकी है।📍 चराला गाँव में दूसरी खोजयह रहस्य यहीं खत्म नहीं होता! ऐसी ही एक और मूर्ति चराला गाँव के जलकुंड के पास भी देखी जा सकती है। यह मूर्ति एक मगरमच्छ को एक महिला को निगलते हुए दर्शाती है।💧 इस कला के पीछे का अर्थमगरमच्छ ही क्यों? सबसे महत्वपूर्ण बात यह है कि ये मूर्तियाँ जल स्थलों से गहराई से जुड़ी हुई हैं। प्राचीन काल में, मगरमच्छों को अक्सर जल देवताओं (जैसे खोडीयार माता या मकर) से जोड़ा जाता था। ये जल स्रोतों के पवित्र महत्व—और उनके खतरों—के शक्तिशाली प्रतीकात्मक प्रतीक के रूप में काम करते थे।
#atulyavarso #HiddenHeritage #IncredibleIndia #gandhinagar #ancientarchitecture #IndianHistory #ExploreGujarat #heritageofindia
मणिपुर सालों से जल रहा है, और आज फिर नफ़रत और हिंसा की आग में 20 घर राख हो गए।
दो सरकारों और राष्ट्रपति शासन के बावजूद संघर्ष गहराता ही जा रहा है। हज़ारों लोग अपनी जान गंवा चुके हैं, अनगिनत परिवार उजड़ गए हैं - मणिपुर जिस असहनीय पीड़ा से गुज़र रहा है, उसकी कल्पना भी मुश्किल है।
यह मोदी सरकार की उस विभाजनकारी विचारधारा का नतीजा है, जो लोगों को धर्म, जाति, भाषा, क्षेत्र और पहचान के नाम पर बाँटती है।
आज मणिपुर ही नहीं, पूरा देश प्रधानमंत्री से संवेदना के दो शब्द की भी उम्मीद छोड़ चुका है, कार्रवाई की बात तो दूर गई।
मणिपुर बेहतर का हक़दार है - और इसके लिए भारत जोड़ना ही एकमात्र रास्ता है।
जन्मदिन की बहुत-बहुत बधाई @yadavakhilesh जी।
PDA की हिस्सेदारी से सामाजिक न्याय का संकल्प हम मिल कर पूरा करेंगे। अच्छे स्वास्थ्य और खुशहाल जीवन के लिए शुभकामनाएं।
દરરોજ સાંજ પડે અને અંધારું થવા માંડે એટલે કાકા પોતાના ઘર આગળથી પસાર થતા રસ્તા પર તેલનો દિવો પ્રગટાવે. એક દિવસ ગામના એક વ્યક્તિએ તેમને પૂછ્યું,
“કાકા, તમે તો અંધારું થયા પછી ઘર બહાર નીકળતા નથી, તો પછી આ રસ્તા પર રોજ દિવો શા માટે કરો છો?”
કાકા હસ્યા અને બોલ્યા, “હું દિવો મારા માટે નથી કરતો. આ રસ્તેથી પસાર થતા વટેમાર્ગુને અંધારામાં ચાલવામાં તકલીફ ન પડે એટલા માટે કરું છું.”
સામે વાળાએ ફરી પૂછ્યું, “પણ તમે દિવો ન કરો તો તમારું એટલું તેલ તો બચે ને?”
કાકાએ સરળતાથી જવાબ આપ્યો, “બધું જ પોતાના માટે નથી હોતું. અન્યોના ભલાનો વિચાર કરવો પણ એટલો જ જરૂરી.”
કાકા જેવી જ વિચારસરણી ગાંધીનગરના વર્ધાનામુવાળા ગામના લોકોમાં જોવા મળે. પરોપકારીની ભાવના, સાથે ગામનું સંગઠન પણ એકદમ મજબૂત.
ગામ આમ તો ખૂબ ભલું ને સહકારની ભાવનાથી ભરેલું ગામ. પરંતુ વર્ષો સુધી ગામે પાણીની ભયંકર સમસ્યા વેઠી. તળાવો સુકાઈ ગયેલા. ચોમાસા સિવાય ખેતી લગભગ અશક્ય. ભૂગર્ભજળ સતત નીચે ગયું ને પછી ખાલી થઈ ગયું. સ્થિતિ એવી કે ઉનાળામાં સગાં-સંબંધીઓ પણ વેકેશનમાં ગામમાં આવવાનું ટાળે. દીકરી આપવાની વાત આવે તો લોકો બે વાર વિચાર કરે. પાણીની તંગીએ ગામના વિકાસને જાણે અટકાવી દીધો.
એવા સમયમાં VSSM દ્વારા ગામમાં જળસંચયનું કાર્ય શરૂ કરવામાં આવ્યું. ગામનું એક તળાવ ઊંડું કરવામાં આવ્યું ને સાથે તેમાં નર્મદાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી. પરિણામ ધીમે ધીમે દેખાવા માંડ્યું.
ચોમાસાનું પાણી તો સંગ્રહ થતું જ હતું, પણ ત્યારબાદ નર્મદાના નીર પણ તળાવમાં નંખાયા. થોડા જ સમયમાં ગામના કૂવા, બોર અને ભૂગર્ભજળમાં સકારાત્મક ફેરફાર જોવા મળ્યો. ખેડૂતોને આશા જાગી. પરિવર્તન દેખાયું એટલે ગામનો ઉત્સાહ પણ વધ્યો.
આ વિશ્વાસના કારણે ગામજનોએ વધુ એક વિનંતી કરી. તળાવની બાજુમાં આવેલા બીજા સર્વે નંબરના વિસ્તારમાં પણ જળસંગ્રહ વધારવાની યોજના બનાવી શકાય? મૂળ તો બે તળાવ વચ્ચેનો ટેકરાવાળો ભાગ જો દૂર થાય તો બંને જળાશયોને વધુ ઊંડા અને વિસ્તૃત બનાવી શકાય. આમ થાય તો પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘણી વધી જાય અને સમગ્ર ગામને લાંબા ગાળે લાભ મળી શકે.
વિચાર ઉત્તમ હતો. ગામનો ઉત્સાહ પણ અદ્ભુત હતો. માટી ઉપાડવાની ને સ્થાનિક સ્તરે જરૂરી સહભાગિતા ગોઠવવાની જવાબદારી ગ્રામજનોએ પોતે લીધી.
IDRFના માધ્યમથી ચંદાબહેન મહેતા અને પ્રફુલભાઈ મહેતાએ તેમના માતૃશ્રી લીલાબા અને કમળાબા તેમજ પિતાશ્રી ચીમનલાલભાઈ અને શાંતિલાલભાઈની સ્નેહભરી સ્મૃતિમાં આ તળાવ ઊંડું કરવાના કાર્યમાં સહયોગ આપ્યો. આદરણીય રમેશભાઈ પટેલ પણ આમાં સાથે જોડાયા. આપ સૌની ભવિષ્યની પેઢીઓને પાણીનો વારસો આપવાની સંવેદનશીલ ભાગીદારી માટે આભારી છીએ.
જળસંચયનું કાર્ય એ ખાડા ઊંડા કરવાનું કામ નથી પણ તે ગામના ભવિષ્યને બહેતર કરવાની પ્રક્રિયા છે. તે ખેડૂતોના ચહેરા પર વિશ્વાસ પાછો લાવે ને ગામમાંથી થતા સ્થળાંતર રોકે છે. તે પશુઓ, ખેતી ને સમગ્ર ગ્રામજીવનને નવી શક્તિ આપે છે. એટલે જ VSSM આ કાર્ય પાછલા ઘણા વર્ષોથી કરે ને અત્યાર સુધી 455 થી વધારે તળાવો અમે ઊંડા કર્યા.
ગામના સરપંચ અલ્પેશભાઈ ઘણી લાગણી સાથે કહે છે, “તમે અમારી સાથે જોડાયા ત્યારથી ગામની સ્થિતિ બદલાવા માંડી. અમે સંસ્થાની ને મદદ કરનાર દાતાઓના આભારી છીએ.”
એક વૃદ્ધ કાકાનો દિવો જેમ અજાણ્યા વટેમાર્ગુનો રસ્તો પ્રકાશિત કરતો હતો, તેમ જળસંચયના આવા કાર્યો પણ આજની જરૂરિયાતની સાથે સાથે આવનારી પેઢીઓના જીવનમાં ઉજાસ ભરે છે. ચાલો સાથે મળીને વધારે જલમંદિરોનું નિર્માણ કરીએ.
@PMOIndia@narendramodi@CMOGuj@CRPaatil@jaljeevan_@DoWRRDGR_MoJS@CGWB_CHQ@CollectorGnr
#mittalpatel #vssm #water #climate
एक और पेपर लीक।
एक और परीक्षा रद्द।
इस बार महाराष्ट्र का TET।
देश की शिक्षा और परीक्षा व्यवस्था को वसूली का सिस्टम बना दिया गया है, जिससे देश का हर युवा असुरक्षित है।
यह सिर्फ पेपर लीक नहीं,
यह युवाओं के भविष्य की चोरी है।
देवगढ़ बारिया के पास वहवारिया डूंगर (पहाड़ी) में मिले प्राचीन गुफा चित्रगुजरात में दाहोद जिले का देवगढ़ बारिया और उसके आसपास का इलाका जंगलों से घिरा हुआ है। यहाँ कई छोटी-बड़ी पहाड़ियाँ (डूंगर) भी स्थित हैं, जिनमें से एक है 'वहवारिया डूंगर', जो बारिया से लगभग 8 किलोमीटर की दूरी पर है। यहाँ की पहाड़ियों में प्राकृतिक रूप से बनी पत्थरों की गुफाओं में 'टीम अतुल्य वारसो, गांधीनगर' के हालिया सर्वेक्षण के दौरान कुछ चित्र मिले हैं। मूल चित्रों के साथ कुछ जगहों पर नए चित्र भी बने हुए दिखाई देते हैं, लेकिन थोड़ा गहराई से अध्ययन करने पर पता चलता है कि इनमें से कुछ चित्र मध्य पाषाण युग के हो सकते हैं, जो लगभग 5 से 6 हजार वर्ष या उससे भी अधिक पुराने हो सकते हैं। इस विषय में अभी और अधिक शोध (रिसर्च) की गुंजाइश है। #rockart #AtulyavarsoNews
કાકણપુર એ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાં આવેલું એક મોટું અને મહત્વનું ગામ છે. પ્રાચીન સમયમાં કાકણપુર ગામ "કંકાવટી નગરી" તરીકે ઓળખાતું હતું. તે સમયે આ વિસ્તાર એક મોટા વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસ્યો હોવાનું માનવામાં આવે છે. #villageheritage
“અમારા ગામની શાળામાં ૨૦૦થી વધુ બાળકો ભણે, પણ એમના માટે પીવાનું પાણી નથી...”
ખેડબ્રહ્માના ખેડવા ગામના એક વડીલે ભીની લાગણી સાથે આ વાત કરી. એમના શબ્દો સાંભળી અમારા સૌનું મન પણ ભારે થઈ ગયું. કાકાએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું, “અમારા ગામમાં જ ખેડવા ડેમ બન્યો. પાણી અમારા ગામની જમીનમાં જ ભેગુ થાય. પણ અમારા ઘરો સુધી પહોંચતું નથી. ખેતી માટેય પાણી નથી ને પીવા માટે પણ વલખાં મારવા પડે. વરસાદ આધારીત ખેતી થાય એ પછી અમારી પાસે જમીન હોવા છતાં પાણીના અભાવે અમારે પાંચ-છ મહિના પરિવાર સાથે ગામ છોડીને બીજા ગામોમાં સાથી-ભાગીયા તરીકે કામ કરવા જવું પડે. અમારા બાળકોનું ભણતર બગડે.
અમે સરકારનો વિરોધ નથી કરતા. સરકાર તો અમારી માઈ-બાપ. પણ કોઈ મા-બાપ પોતાના સંતાનોને આમ રેઢા મૂકે? અમે ગાડી-બંગલા નથી માંગતા. અમારે માત્ર પાણી જોઈએ છે. અમારા ગામની જમીન પર બનેલા ડેમમાંથી અમને જીવવા જેટલું પાણી મળી રહે એટલી જ અમારી માંગણી...”
કાકાના શબ્દોમાં ગામ વર્ષોથી જે વેદના વેઠતું એની પીડા ભળાતી હતી. આમ તો આ પીડા માત્ર ખેડવાગામની નહોતી. આસપાસના 20 ગામો પાણી માટે વલખા મારે. અમે છેલ્લા કેટલાક મહિનાથી સાબરકાંઠાના આ વિસ્તારના ગામોમાં જવાનું શરૂ કર્યું. દરેક મુલાકાતે એક નવી વ્યથા સામે આવે. સૌથી વધુ દુઃખ આદિવાસી પરિવારોની જમીન પર ડેમો બંધાયા ને એજ પરિવારો આજે પાણી માટે તરસી રહ્યા એ વાતનું.
ખેડવા, બહેડિયા, ધ્રોઈ, ઝાંઝવા પુણઈ અને બોરડી જેવા અંદાજે 20 ગામોની પરિસ્થિતિ અત્યંત કપરી. પાણીના અભાવે ખેતી મર્યાદિત થઈ. કૂવાઓ ઉનાળો આવતા સુકાઈ જાય, હેન્ડપંપ પણ ઘણા ખરા બંધ હાતમાં. એકરીતે કહીએ તો અનેક પરિવારો આજે પણ મૂળભૂત જરૂરિયાતો માટે જાણે સંઘર્ષ કરી રહ્યા છે.
અમે વિચાર્યું કે ફરિયાદો સાંભળી લેવાથી કે ભાષણ આપવાથી પરિવર્તન આવશે નહીં. આપણે નક્કર કામ કરવું પડશે.
એટલે પ્રથમ તબક્કામાં આ પાંચ ગામોને આદર્શ ગામ બનાવવા માટે જળસંચયના કાર્યો શરૂ કરવાનો નિર્ણય કર્યો. ખેડવા ગામના તળાવને ઊંડું કરવાનું કામ શરૂ થઈ ગયું. વરસાદનું એક-એક ટીપું ગામમાં જ રોકાય, ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે, ખેડૂતોના કૂવા ફરી જીવંત બને, હેન્ડપંપમાં પાણી આવે અને ખેડૂતો વર્ષમાં બે પાક લઈ શકે — એ આશય સાથે આ કાર્ય હાથ ધર્યું.
આ સેવા યજ્ઞમાં અમેરિકામાં વસતા અમારા આદરણીય નયનાબહેન પટેલે ખૂબ જ ઉદાર હૃદયથી સહયોગ આપવાનો નિર્ણય કર્યો. માત્ર ખેડબ્રહ્માના જ નહીં, પોશીના તાલુકાના પણ પાંચ ગામોમાં જળસંચય અને વિકાસનાં કાર્યો માટે તેમણે મદદ મોકલી. તેમની આ લાગણી માટે આભારી છું.
પીવાના પાણીની સમસ્યા દૂર કરવા હેન્ડપંપ, ગરીબ પરિવારો માટે આવાસ, અને અન્ય અનેક માનવકેન્દ્રિત કાર્યો પણ આ ગામોમાં કરવાની અમારી યોજના છે. નયનાબેન તો આ કાર્યમાં સાથે છે જ પણ તમે સૌ પણ આમાં જોડાવ તેવી લાગણી છે.
નયનાબહેનનો સહયોગ આ આદિવાસી પરિવારો પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઈશ્વરે તેમને આપેલી સંપત્તિનો ઉપયોગ તેઓ સમાજના સૌથી વંચિત લોકોના જીવનમાં પ્રકાશ લાવવા માટે કરી રહ્યા છે. અમારા વલ્લભ વિદ્યાવિહાર, પાનસરની શાળાના બાંધકામમાં પણ તેઓ સહભાગી બની રહ્યા છે. તેમના આ પ્રેમ, વિશ્વાસ ને સહયોગ માટે ફરી એકવાર તેમનો હૃદયપૂર્વક આભાર.
આમ જુઓ તો આ ગામોમાં એવા સુખી સંપન્ન આદિવાસી પરિવારો નથી. આવા સમયે “વસુધૈવ કુટુંબકમ્”ની ભાવનાથી આપણે સૌ તેમના પરિવાર બનીએ, તેમની પીડા સમજીએ અને શક્ય તેટલી મદદ માટે આગળ આવીએ. એ એકરીતે કહીએ તો આપણો ખરો ધર્મ.
આ વિસ્તારમાં KRSF પણ સક્રિય. આદરણીય પ્રતુલભાઈ પણ આ કાર્યમાં અમારી પડખે. VSSM અને KRSF ટીમ આ ગામોના વિકાસના કાર્યો માટે સતત મથી રહી છે.
સરકાર પણ આ ગામોમાં વધુ સક્રિય બને, વિકાસના કાર્યોને ગતિ આપે ને આદિવાસી પરિવારોને જીવનની મૂળભૂત સુવિધાઓ મળે એ માટે પ્રયત્નશીલ થાય તેવી અપેક્ષા.
આ પાંચે ગામને આદર્શ બનાવવા છે. હાલ અમે શરૃઆત જળથી કરી છે. મૂળ તો જળ હશે તો જ જીવન હશે. ઈશ્વર અમે કરેલા આ સંકલ્પને પૂર્ણ કરાવે તેવી પ્રાર્થના...
અને ફરી એકવાર આદરણીય નયનાબહેન પટેલ તેમજ તેમાન પરિવારને હૃદયપૂર્વકના નમન અને ખૂબ ખૂબ આભાર.
@PMOIndia@narendramodi@CMOGuj@CRPaatil@DoWRRDGR_MoJS@jaljeevan_@CollectorSK
#mittalpatel #vssm #gujarat #savewater #climatechange
लोकसभा में नेता प्रतिपक्ष के रूप में आज दो साल पूरे हुए।
इन दो सालों का हर दिन एक ही काम रहा - हर भारतीय की आवाज़ को सत्ता तक पहुँचाना।
NEET के छात्रों की लड़ाई हो, वोट चोरी का पर्दाफाश हो या संविधान की रक्षा, हर मोर्चे पर आपके साथ खड़ा रहा, आज भी हूं, हमेशा रहूंगा।
सड़क से संसद तक, आपका भरोसा ही मेरी सबसे बड़ी ताक़त है। सफ़र लंबा है, पर संकल्प वही, आपके लिए हर लड़ाई लड़ता रहूँगा।
जय हिंद। जय संविधान। 🇮🇳
विस्तार में पढ़ें: https://t.co/vyj9WhFIhO
"અમારી પાસે આ ત્રણ પૈડાંવાળી સાયકલ પડી છે, કોઈ જરૂરિયાતમંદને આપી દેજો ને! અમારે હવે આ કંઈ કામની નથી..."
આ શબ્દો કોઈ વૈભવશાળી વ્યક્તિના મુખે સાંભળીએ તો આપણને કદાચ આશ્ચર્ય ન થાય, પણ આ વાત જે કહી રહ્યા હતા એ માણસ પોતે પારાવાર ગરીબી ને અભાવની વચ્ચે જીવી રહ્યા છે. અમરેલીના બગસરામાં રહેતા ઓધવજીબાપા અને સવિતાબા ઉંમરના જે પડાવે પહોંચ્યા છે ત્યાં એમની પાસે માત્ર થાક છે. બાપાનું તો શરીર પણ સરખુ કામ નથી કરતું. માંડ ચાલી શકાય. આવી સ્થિતિમાં એમનો આત્મસંતોષ ને ખુમારી જોઈ નતમસ્તક થઈ જવાય.
પોતાની પરિસ્થિતિ વિશે વાત કરતાં બાપા હસતાં હસતાં કહે,
"મોદી સરકારના ૧૨૦૦ રૂપિયા (પેન્શન) આવે એ ને તમે જે રાશન કીટ આપો, એનાથી અમારા ડોસા-ડોસીનું ગાડું સરસ ચાલી જાય. અમારા ઘરમાં ક્યાં કોઈ ખાનારું છે તે વધારે જોઈએ?"
આ બંને વડીલોની ચાકરી કરી શકે એવું પરિવારમાં કોઈ નથી. બાપાની તબીયત સતત નાદુરસ્ત રહે, જેના કારણે દર મહિને ૫૦૦ રૂપિયાની તો માત્ર દવાઓ થાય. આવી આર્થિક સંકડાશ હોવા છતાં, ઘરમાં પડેલી ત્રણ પૈડાંવાળી સાયકલ વેચીને હજાર-બે હજાર રૂપિયા ઊભા કરી લેવાની એમની વૃત્તિ નથી. પોતે તકલીફમાં હોવા છતાં બીજાનું ભલું વિચારવું, એ મારે મન બહુ મોટી વાત. આવા સંતોષી હોવાના કારણે જ ભગવાને એમની પાછલી અવસ્થા માટે જાણે વ્યવસ્થા કરી દીધી.
બાપાના ઘરની આસપાસ મુસ્લિમ બિરાદરો રહે. માનવતાનો કોઈ ધર્મ નથી હોતો એ વાત અહીં સાર્થક થયેલી જણાય. આ પડોશીઓ બાપાની દીકરાની જેમ સંભાળ રાખે. દર મહિને બાપાને અમરેલી દવાખાને લઈ જવાની ને પાછા લાવવાની જવાબદારી આ પડોશી ભાઈઓમાંથી કોઈ નિભાવે. રાત વરત જરૃર પડે તો પણ એક બુમે પડખે આવીને ઊભા રહે.
બાપા સરખી રીતે ચાલી નથી શકતા. છતાં રોજ સવારે ધ્રૂજતા પગે ધીમે ધીમે ચાલીને ઘરની બહાર મૂકેલી પાણીની કૂંડી એ ભરે. મૂંગા પશુ-પક્ષીઓ પ્રત્યેનો એમનો આ પ્રેમ અદભુત છે. ચકલીઓને ચણ નાખવાનો પણ એમનો નિત્યક્રમ. એક રીતે બાપા પોતે નિરાધાર પણ એ અન્ય જીવોનો આધાર બન્યા છે.!
ઓધવજીબાપા અને સવિતાબા જેવાં કેટલાય વડીલોને જીવતરના આખરી પડાવે સાવ એકલાં અટૂલાં પડી ગયાં છે. જેમના ઘરમાં રાંધનારૂં કોઈ નથી, કે કામાઉ દીકરો નથી. કાં તો સંતાનોએ તરછોડી દીધા છે અથવા તો કુદરતે એમનો સહારો છીનવી લીધો છે. આવા વડીલો ભૂખ્યા ન સૂવે ને એમની આંતરડી ઠરે એ માટે સંસ્થા 'માવજત' કાર્યક્રમ ચલાવે છે.
જે અંતર્ગત VSSM આવા ૭૫૦થી વધારે નિરાધાર બા-દાદાને દર મહિને સન્માનભેર બેઠા બેઠા રાશન કીટ પહોંચાડે છે.
અમારા આ માવતરોના ચહેરા પર આવતી તૃપ્તિ ને એમના હૃદયમાંથી નીકળતા આશીર્વાદ જાણે ખરી મૂડી. આપ સૌ સ્વજનો આ કાર્યમાં મદદ કરો એટલે આ કાર્યો થઈ રહ્યા છે. આપની આ લાગણી માટે આભારી છીએ.
વડીલોની આંખોમાં રહેલી કરુણતાને સમજી, એમના આખરી શ્વાસ સુધી એમની પડખે ઊભા રહેવાનું અમે સ્વીકાર્યું. બસ આપ સૌ એમાં જોડાવ તેવી વિનંતી..
મદદ માટે નીચેની વિગતે ક્યુઆર કોડ સ્કેન કરી અનુદાન મોકલી શકાય.
સાથે 90999-36013 પર સોમ થી શનિવાર 11 થી 6માં સંપર્ક કરવા વિનંતી
@PMOIndia@CMOGuj@CollectorAmr@SJEDGujarat
#mittalpatel #vssm #gujarat #amreli
सत्ता के अहंकार में डूबी मोदी सरकार अब इस मुकाम पर पहुँच गई है कि अपने अधिकारों, निष्पक्ष परीक्षाओं और सुरक्षित भविष्य की मांग करने वाले छात्रों को ही शिक्षा मंत्री “आतंकवादी” कह रहे हैं।
ज़रा सोचिए - जिसकी नाकामी से इतने पेपर लीक हुए, जिसके राज में 20 बच्चों ने जान दे दी, जिसने करोड़ों युवाओं का भविष्य अंधेरे में धकेल दिया - वो आज पीड़ित बच्चों और उनकी आवाज़ उठाने वालों को “दहशतगर्द” बता रहा है।
पर यह कोई नई बात नहीं: अन्नदाता किसानों को "आंदोलनजीवी और परजीवी" कहा। सवाल पूछने वाले को “Anti-National” कहा। और अब युवाओं को “दहशतगर्द।”
जो भी सरकार से सवाल पूछे - उसे देशद्रोही बता दो, यही इनकी पूरी राजनीति है।
धर्मेंद्र प्रधान जी, देश के करोड़ों युवाओं से तुरंत माफ़ी माँगिए और अपनी नाकामियों के लिए इस्तीफ़ा दीजिए।
और रही मेरी बात - आप मुझ पर जितने चाहें हमले कर लीजिए। मैंने कोटा में कहा था, और फिर कहता हूँ: यह शिक्षा व्यवस्था आज सिर्फ़ एक वसूली तंत्र बन गई है। मैं इसे ऐसे ही नहीं रहने दूँगा।
हर बच्चे को सस्ती, अच्छी शिक्षा और निष्पक्ष परीक्षा मिले - इस आवाज़ को उठाना मैं कभी बंद नहीं करूँगा।
#ChhatronKiGoonj
#ChhatraJodo
કચ્છનાં જળ સ્થાપત્યમાં બેજોડ ધરોહર એટલે રામકુંડ, ભુજ.
હમીરસર તળાવથી નજીક આવેલ આ ચોરસ આકારનો કુંડ વિવિધ દેવી દેવતાઓના શિલ્પોથી સુસજ્જ છે. આ કુંડ ભૂગર્ભીય રીતે હમીરસર તળાવ સાથે જોડાયેલો છે! હમીરસર તળાવમાં પાણી વધે કે ઘટે, તે જ પ્રમાણે આ કુંડના પાણીનું સ્તર પણ આપોઆપ બદલાય છે. ચોમાસામાં જ્યારે હમીરસર છલકાય, ત્યારે આ કુંડ પણ પાણીથી ભરાઈ જાય છે. શું આપે આ અદ્દભુત કુંડ, ખાસ કરીને આપના બાળકો સાથે નિહાળ્યો છે ? #bhuj #kutch #waterheritage #atulyavarso
मुज़फ्फरनगर में मजदूरों की बंधुआ मजदूरी का मामला बेहद चौंकाने वाला है।
बिना मज़दूरी दिए काम करवाने के अलावा, मजदूरों को कुत्तों से कटवाया गया, भाले से गोदा गया, कोड़े मारे गए, और उन्हें मवेशियों का चारा खिलाया गया। यह इंसानी गरिमा पर हमला है - पीड़ितों को न्याय के साथ पुनर्वास और दोषियों को कड़ी से कड़ी सजा मिलनी चाहिए।
साथ ही हमें यह भी पूछना ज़रूरी है कि मज़दूर ऐसी खतरनाक परिस्थितियों में किन मजबूरियों में फंस जाते हैं।
जब रोज़गार ख़त्म हो जाते हैं, आमदनी ठहर जाती है, और सबसे कमज़ोर वर्गों के लिए बने मनरेगा और श्रम कानूनों जैसी सुरक्षाएं कमज़ोर कर दी जाती हैं, तो हताशा बढ़ती जाती है। जिन लोगों के पास कोई और विकल्प या सुरक्षा नहीं होती, वो ऐसे शोषण का आसान शिकार बन जाते हैं।
यह कोई आम आपराधिक घटना नहीं है - यह एक धराशाई हुई अर्थव्यवस्था का मलबा है।
*જાણીતી કહેવત મુજબ રોટલો મળે પણ ઓટલો ન મળે, અને હકીકતે પણ ઓટલાનો વારસો ખોવાયો*
વર્ષોથી ચાલી આવતી આપણી સંસ્કૃતિમાં ઓટલાનું ઘણું મહત્વ છે, અતુલ્ય વારસો હાલમાં ગ્રામિણ વારસાને નોંધી રહ્યો છે. ગુજરાતના કેટલાક જુના શહેરો કે ગામડાઓના જુના મકાનોમાં આજે પણ ઓટલા વાળા મકાનો જોવા મળે છે. પહેલાના જમાનામાં સ્ત્રીઓ મોટા ભાગે ઓટલા પર બેસીને ઘરનું કામ કરતી, સિલાઈ, અનાજની સફાઈ, શાકભાજી વગેરે વગેરે... મોટા ભાગેતો ફળિયાની બધી જ સ્ત્રીઓ પોતાના બાળકો સાથે એક જ ઓટલા પર ભેગી થતી હતી અને સુખ-દુઃખની વાતો કરતી, અને ઘરના વડીલો ગામની પાદરે આવેલ કોઈ ઘટાદાર વૃક્ષની નીચે બેસતા હતા, એ એમની માટે એક ઓટલા સમાન જ હતું. *આજે સમયની દોડધામમાં આ ઓટલો ભુલાયો છે.*