જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામના .....
આજનો આ દિવસ આનંદમયી બની રહે એજ અભ્યર્થના સહ....!
પરમકૃપાળુ પરમાત્માને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કે આપના આ જીવન ને ઉષ્માપૂર્ણ, ગતિશીલ અને વિકાસશીલ બનાવે, આવનારૂ વર્ષ શારીરિક, માનસિક, આર્થિક, તંદુરસ્તીમય જીવન પસાર થાય @sanghaviharsh
@narendramodi આખા વિશ્વમાં ભારત નો ડંકો વગાડનાર અને જીવન જ જેમનું ભારત માતા ની સેવા સમર્પિત એવા ભારત ના વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ ના જન્મદિવસ ની શુભેચ્છા ...
વેજલપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય, ભાજપા દાહોદ જીલ્લાના પૂર્વ પ્રભારી તથા ભાજપા યુવા મોરચાના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @AmitThakerBJP સાહેબ ને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા..
વૈશ્વિક નેતા, વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર સેવામાં સમર્પિત, આત્મનિર્ભર ભારતના પ્રણેતા, આપણાં સૌ ના હૃદયમાં વસેલા વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી નું ઉગતા સૂર્યના પ્રદેશ દાહોદ ની પુણ્ય ધરા પર હાર્દિક સ્વાગત છે.
#NarendraModi
#BJPSadasyata2024
आज सदस्यता अभियान का एक और दौर प्रारंभ हो रहा है। भारतीय जनसंघ से लेकर अब तक हमने देश में एक नई राजनीतिक संस्कृति लाने का भरसक प्रयास किया है : PM Modi
via NaMo App
બક્ષીપંચ જાતિમાં આવતા બાળકોને જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે વર્ષ 1/4/78 પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતો હતો.
જનહિતમાં નિર્ણય લેવા બદલ માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર...
આજ રોજ વોર્ડ નં ૭ માં મતદાન કરવાતા કાર્યક્ર્તા ભાઇયો નો જુસ્સો અને @narendramodi સાહેબ ના હાથ મજબૂત કરવા અને આવનાર ભવિષ્ય ની પેઢી ને સુખી જીવન માટે મતદાન કમળ ના બટન પર ફુલ જોસ માં મતદાન કરવતા કાર્યક્ર્તા અને @jsbhabhor સાહેબ નું એક કમળ નું ફુલ દાહોદ લોકસભા માં દીલ્હી જશે...
જય શ્રી રામ🚩
શ્રી રામ ભગવાન જ્યારે અયોધ્યા આવી રહ્યા છે....
અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભગવાન શ્રી રામના મંદિરમાં સ્થાપિત થનારી મુખ્ય ધ્વજદંડ ની પૂજા કરવાનો પવિત્ર અવસર મળ્યો.
આ ધ્વજદંડ નો વજન 5500 કિલો છે અને તેની ઊંચાઈ 44 ફૂટ છે.
ખુશીઓ અને ઉમંગના પાવન પર્વ "દેવ દિવાળી" ની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.
ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દેવ દિવાળી આપના જીવનમાં ધન-ધાન્ય, સુખ-શાંતિ અને સમૃદ્ધિ સાથે અનંત દેવશક્તિના આશિષ લઈને આવે એવી મનોકામના.
*સતિષ પરમાર*
#DevDiwali
ગુજરાતી સમાજ માટેનો પવિત્ર તહેવાર નૂતન વર્ષમાં સુખ, સંપત્તિ, સૌભાગ્ય, સમૃદ્ધિ અને સદ્ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર નિરામય સ્વાસ્થ્ય તથા વૈભવથી પરિપૂર્ણ બને એવી મનોકામના સાથે સૌને નૂતન વર્ષાભિનંદન.
દિવાળી એટલે હૃદય માં રહેલા
પ્રેમ, લાગણી, સંતોષ, આનંદ-ઉત્સાહ ના
દિવાઓમાં ફરી થી તેલ પૂરવા નો અવસર
અપના જીવન માં આ બધા દીવાઓની
અખંડ જ્યોતિ બની રહે તેવી શુભેચ્છા.
*દિવાળીની શુભેચ્છા**🌷🪔🎇
🌹શુભ પ્રભાત 🌹
🙏🏻આપ નો દિવસ મગલ મય:હો🙏🏻
।। સતિષ પરમાર ।।
ॐ नमो भगवते वासुदेवाय धन्वंतराय अमृता-कलश हस्ताय सर्व-अमय विनाशय त्रैलोक्य नाथाय धन्वंतरि महा-विष्णवे नमः॥
स्वास्थ्य,सुख और समृद्धि के पावन पर्व धनतेरस की हार्दिक शुभकामनाएँ।
🌹 शुभ प्रभात 🌹
🙏 आप का दिन मगल मय: हो 🙏
।। सतीष परमार।।