હું પણ મારા તરફ થી એક રથ નિકાળુ, પણ એક શરત કે જો જગન્નાથ ભારતમાંથી છુઆ-છુત, આભડછેટ,અત્યાચાર દૂર કરી શકતા હોય તો,
#નહીં તો બંધ કરો આ નાટક,
#જય_ભારત#સ્વયંમસૈનિકદલઇન્ડિયા
अनुमान गलत हो सकता है
पर अनुभव कभी गलत नहीं हो सकता है
क्योकि अनुमान हमारे मन की कल्पना है
और अनुभव हमारे जीवन की सीख है ...।।
#सुप्रभात#आप_सभी_का_दिन_मंगलगय_हों
इतिहास हमें हर बार कुछ नया सिखात है
हमें हमारे इतिहास से कुछ सिख़ लेनी होगी और भविष्य के लिए रणनीति तैयार करनी होगी ताकि हम भविष्य में कुछ निर्माण कर सके
हमारा इतिहास ही हमारे लिए प्रेरणा है
#SWAYAMSAINIKDAL_INDIA@SainikDal@ZalkariS
20 જવાન શહીદ થયા છે એનું દેશવાસીઓને ખૂબ દુઃખ છે.
સરકાર ચીન સાથે વેપાર ચાલુ રાખે છે.
ભક્તો ચીની વસ્તુનો બહિષ્કારનું નાટક કરે છે પણ ચીની બનાવટની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે કશું બોલતા નથી.