@dipakrana761@Hasmukhpatelips સાહેબ શ્રી તમને બે હાથ જોડીને વિનંતી કરી એ છી કે 140 ઉમેદવારો માટે કરીને 10300 ઉમેદવારો ને લટકાવી ન રાખો બધા ના ઘરની આર્થિક સ્થિતિ સારી નથી હોતી સર તમારી પ્રાથમિકતા ચૂંટણી પહેલાં ઓર્ડર આપવા ની હતી પણ જીલ્લા ફાળવણી માં બે બે મહિના આ શું વ્યાજબી છે
@sanghaviharsh સાહેબ શ્રી જાન્યુઆરી નો પ્રથમ સપ્તાહ પણ પૂરો થવા ને આરે છે પણ LRD નિમણુક પત્ર ની કંઇજ પણ અપડેટ નથી.
સાહેબ આપ જરા ફોર્સ કરો તોજ સક્ય બન સે એવું લાગે છે.
@shubhankrmishra#Rishabhpant ka manaki samay kharab chal raha hai par samay kab achha chal raha tha wo muje bataayega koi...? 40/50 match koi bhi kheladi ko khela oge to koi bhi kheladi 1/2 innings to sahi khel lega.Batavo ye inaf hai
Kuch naya try karo .sanju is better than Rishabh but why not
@Hasmukhpatelips સાહેબ શ્રી બસ એ વસ્તુ થી વાકેફ કરો કે આચાર સંહિતા માં નિમણુક થય શકે કે નહી તે જણાવવા એલ આર ડી જવાનો ની નમ્ર અપીલ છે. તો અમે ક્યાક આગળ નું વિચારી શકીયે.
Please sir ours request your..🙏🙏🙏🙏🙏