@madhavi82285638 મિશન મંગલમના સ્ટાફ થકી ગરીબ બહેનો ને આજીવિકા માટે વિવિધ જરૂિયાત હોઈ સીસી લોન માટે બેંક લોન માટે મેનેજર સાથે લડી લઈ ને પણ લોન તો કરાવી જ છે.કેમ કરી બહેનો નું કામ થાય આગળ આવે બીજા જોડે હાથ લંબાવો ન પડે એ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે ને છતાં આજે પોતાના હક્કો માટે હડતાળો કરવી પડે છે
@farhad_jargela @GlpcEU @GlpcLivelihood આપણે છીએ જ ગુજરાતી જ્યાંથી મહાન પુરુષો સંતો ની પવિત્ર ધરતી અન્યાય સામે લડવું લોહીમાં જ છે ખોટું કહિયું નથી ખોટું માંગ્યું નથી હક માંગ્યો છે.