આજે ગાંધીનગર જિલ્લામાં આવેલ અતિપ્રાચીન શ્રી વરદાયિની માતાજી,રુપાલ ગામે ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના અને માતાજીની આરતી કરી હતી. ગુજરાત અને સમગ્ર દેશ-દુનિયા કોરોના મહામારીથી મુક્ત થાય તેમજ ગુજરાતની વિકાસ યાત્રા અવિરત આગળ ધપતી રહે તેવી પ્રાર્થના માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી કરી હતી.