આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના માર્ગદર્શન હેઠળ ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમને સમર્પિત ‘ઓપરેશન સિંદૂર’ પર આધારિત પ્રેરણાદાયી ગરબે ગાંધીનગરના સેક્ટર 13 બી ના વસાહતીઓ ઘુમ્યા.
@sanghaviharsh#OperationSindoorGarba
મા ભારતી એ મા દુર્ગા બની કર્યો લલકાર,
અને સાકાર થયું ઓપરેશન સિંદુર
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના માર્ગદર્શન હેઠળ ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમને સમર્પિત ‘ઓપરેશન સિંદૂર’ પર આધારિત પ્રેરણાદાયી ગરબે ગાંધીનગરના વસાહતીઓ ઘુમ્યા.
#OperationSindoorGarba
Shocked & saddened to learn of the tragic passing of Vijay Rupani ji, former CM of Gujarat, in the Ahmedabad plane crash along with other passengers.
His service to the people of Gujarat will be remembered always.
My deepest condolences to his & all deceased families🙏
ॐ शांति।
There are moments when words fail to carry the weight of loss—and today is one such moment. The passing of Vijay Bhai is not just a personal sorrow, but a deep wound in the collective heart of those who walked with him, learned from him, and were embraced by his quiet strength.
Forever kind, always indulgent, he was more than a leader—he was family to many of us. In every interaction, he extended warmth and dignity, never drawing lines between position and people. As a karyakarta, I was among the many he treated with affection and trust, offering guidance not as an authority, but as an elder who cared.
As Chief Minister of Gujarat, he carried his responsibilities with grace, steadiness, and a deep sense of duty to the people. But what I will carry with me is not just his political legacy—it is his humanity. His ability to make everyone feel seen, respected, and valued.
In mourning Vijay Bhai, we honour a life lived in service, anchored in values, and lit with quiet compassion. Om Shanti. 🙏
आज सुबह किसी ने ये तस्वीर भेजी. विजय रुपाणी को याद करके आँखें नम हो गई. विजयभाई शालीनता और सद्भावना की मिसाल थे. ईश्वर ने उन्हें अपने पास इतनी जल्दी क्यों बुला लिया, मन में ये प्रश्न हमेशा रहेगा. श्रद्धांजलि. @vijayrupanibjp#VijayRupani
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું.
સૌમ્ય અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઇએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં અને ત્યારબાદ પક્ષમાં કુશળ સંગઠક તરીકે વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પારદર્શી અને નિર્ણાયક નેતૃત્વથી રાજ્યની સર્વાંગીણ વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં તેમનું યોગદાન સદૈવ યાદ રહેશે.
સુજલામ સુફલામ જળ અભિયાનથી લઈને શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ માટેના તેમના સફળ અને પરિણામદાયી પ્રયાસો ��વિસ્મરણીય છે.
ઈશ્વર સદ્ગતના આત્માને શાંતિ અર્પે અને તેમના સ્વજનો અને સમર્થકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
જય જિનેન્દ્ર
વિજયભાઈ ��ુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં 'ઈઝ ઑફ લિવિંગ' એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના…
ૐ શાંતિ...!!
તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.
વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથ�� નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
A proud moment for Gujarat, and India!
I am happy to share that Bhuj’s Smritivan Earthquake Museum and Memorial has been honoured as the world’s most beautiful museum with the Prix Versailles 2024 World Title for Interiors, held at @UNESCO, Paris.
Our iconic Smritivan Museum has secured its place among the top 3 most beautiful museums in the world.
For the first time, an Indian museum has received global recognition for its unique expression of local culture and environmental conservation.
Hon’ble PM Shri @NarendraModi envisioned the construction of this museum in memory of victims of the devastating 2001 earthquake. The museum is a tribute to the unshakable spirit of the people of Kutch, synonymous with the Phoenix that is reborn from its own ashes.
Let us celebrate this historic achievement and share it with the world!
@MLAJagdish
@smritivan
#Smritivan
#PrixVersailles2024
ન જાણું સરળ કે વિકટ વાટ આગળ,
નથી જાણતો પંથ કેવો કપાશે;
સફરને જ મુકામ માની લઈને,
મુસાફર બનું જિંદગીના પ્રવાસે.
આ પંક્તિઓ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેરજીવનની 23 વર્ષની સફર સાથે કેટલી બંધ બેસે છે, નહીં? 23 વર્ષની આ સફર એટલે રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને નિ:સ્વાર્થ જનસેવાની સફર..
આ 23 વર્ષમાં મોદીજીના નેતૃત્વમાં ગુજરાત અને ભારતના સર્વાંગીણ વિકાસને આપણે સૌએ જોયો છે.. અનુભવ્યો છે.
વિકાસની આ યાત્રાને પોંખવા ગુજરાત સરકારે 7 ઑક્ટોબરથી 15 ઑક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ મનાવવાનું આયોજન કર્યું હતું. એ ઉજવણી તો આજે પૂરી થશે.. પરંતુ વિકાસની આ યાત્રા અવિરત આગળ વધતી રહેશે. વિકસિત ગુજરાત – વિકસિત ભારતના સ્વપ્નને આપણે સૌ સહિયારા પ્રયાસોથી સાકાર કરીશું.
@narendramodi
#VikasSaptah
#23YearsOfWelfare
हमारे शास्त्रों में कहा गया है - गाव: सर्वसुख प्रदा:'।
लोक कल्याण मार्ग पर प्रधानमंत्री आवास परिवार में एक नए सदस्य का शुभ आगमन हुआ है।
प्रधानमंत्री आवास में प्रिय गौ माता ने एक नव वत्सा को जन्म दिया है, जिसके मस्तक पर ज्योति का चिह्न है।
इसलिए, मैंने इसका नाम 'दीपज्योति' ���खा है।
आसमान में सिर उठाकर, घने बादलों को चीरकर
रोशनी का संकल्प लें, अभी तो सूरज उगा है।
दृढ़ निश्चय के साथ चलकर हर मुश्किल को पार कर
घोर अंधेरे को मिटाने अभी तो सूरज उगा है।
विश्वास की लोह जलाकर,विकास का दीपक लेकर,
सपनों को साकार करने अभी तो सूरज उगा है।