#ICC ના માનનીય ચેરમેન શ્રી @JayShah જી ને જન્મદિવસની અનેકાનેક શુભકામનાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુ જીવન અર્પે તેવી પ્રાર્થના.
#happybirthday 💐
આજે દેશની સાથે જ ગુજરાત માટે પણ એક મહત્વપૂર્ણ દિવસ છે, જ્યારે કેન્દ્રીય કેબિનેટે સરખેજ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ રેલ લાઇન પરિયોજનાને મંજૂરી આપી છે. આ મોદીજીના દેશને કનેક્ટિવિટી, ઇનોવેશન અને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના દૂરંદેશી વિઝનનું સશક્ત પ્રમાણ છે. સાથે જ, મારા માટે પણ આ હર્ષનો વિષય છે કે આ પરિયોજના મારા સંસદીય ક્ષેત્રમાંથી પસાર થશે.
134 કિમી લાંબી આ રેલ લાઇન અમદાવાદને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) અને ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી સાથે જોડશે તથા નમો ભારત ટ્રેનોની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે. સાથે જ, આ ધોલેરા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ સુધી પણ સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. ₹20,667 કરોડની આ પરિયોજના ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સનું કેન્દ્ર બનાવવાની સાથે-સાથે રોજગાર સર્જનમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
https://t.co/WbMtGKXx4k
મેં મારો મત આપ્યો છે 🗳️
તમે પણ તમારો કિંમતી મત આપીને લોકશાહીનો તહેવાર ઉજવો.
આપનો એક મત વિકાસ, પ્રગતિ અને સારા ભવિષ્ય માટે ખૂબ મહત્વનો છે.
👉 આવો, સૌ સાથે મળીને મતદાન કરીએ અને લોકશાહી મજબૂત બનાવીએ.
🙏 આપનો મત, આપનો અધિકાર! 🙏
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના ભાગરૂપે "ગોતા વોર્ડ "માં વિવિધ વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કર્યો અને અને ઉમેદવારોને જંગી બહુમતીથી વોટ મળે એવું આહવાન કર્યું
बंगाल के डेबरा में कमल खिलाने का आह्वान कर रहा हूँ।
বিকশিত বাংলার রাস্তা সুরক্ষিত বাংলা নির্মাণের মধ্য দিয়েই যাবে, যা শুধুমাত্র বিজেপিই করতে পারে। ডেবরা বাসীদের আহ্বান জানাচ্ছি বাংলায় বিপুল সংখ্যাগরিষ্ঠতায় পদ্মফুল ফোটান।
#BhorosharShopothBJP https://t.co/XnSvvW5UBo
भारतातील सर्वात ख्यातनाम आणि अष्टपैलू आवाजांपैकी एक असलेल्या आशा भोसले जी यांच्या निधनाने अतिशय दुःख झाले. त्यांच्या अनेक दशकांच्या अद्वितीय संगीत प्रवासाने आपल्या सांस्कृतिक वारशाला समृद्ध केले आणि जगभरातील असंख्य लोकांच्या मनाला स्पर्श केला. भावपूर्ण गीतांपासून ते जोशपूर्ण संगीत रचनांपर्यंत, त्यांच्या आवाजात कालातीत तेज होते. त्यांच्याशी झालेल्या संवादांच्या आठवणी मी सदैव जपून ठेवेन.
त्यांच्या कुटुंबीयांना, चाहत्यांना आणि संगीतप्रेमींना माझ्या भावपूर्ण संवेदना. त्या पुढील पिढ्यांना प्रेरणा देत राहतील आणि त्यांची गाणी सदैव लोकांच्या आयुष्यात गुंजत राहतील.
बंगाल में भाजपा सरकार बनते ही समान नागरिक संहिता (UCC) लागू होगा।
বাংলায় বিজেপি সরকার UCC কার্যকর করার মাধ্যমে তোষণনীতির অবসান ঘটাবে।
#BhorosharShopothBJP
ममता दीदी आपके जिस-जिस नेता ने बंगाल में घोटाले करके जनता का पैसा लूटा है, उन सभी से पाई-पाई वसूली जाएगी।
মমতা দিদি, আপনার যে যে নেতা বাংলায় দুর্নীতি করে জনগণের টাকা লুট করেছে , তাদের কাছ থেকে সব টাকা আদায় করা হবে।
#BhoyNoyBhorosa
The roadshow in Siliguri was most memorable, lasting 15 kms. This shows how BJP’s development agenda is resonating across West Bengal. Except looting and threatening, TMC has nothing else to offer. And, their games are exposed now!
TMC सरकार ने एक तरफ बंगाल को घुसपैठियों की सेफ एंट्री डोर बना दिया, तो दूसरी तरफ भ्रष्टाचार और उगाही के कारण उद्योग और व्यापार चौपट कर युवाओं का भविष्य अंधकारमय कर दिया। डेबरा वासी हर बूथ पर कमल खिलाकर अपार बहुमत से भाजपा सरकार बनाने वाले हैं।
একদিকে, তৃণমূল সরকার বাংলাকে অনুপ্রবেশকারীদের জন্য সেফ করিডোরে পরিণত করেছে; অন্যদিকে, দুর্নীতি ও তোলাবাজির মাধ্যমে তারা শিল্প ও বাণিজ্যকে ধ্বংস করে দিয়েছে—যার ফলে যুবসমাজের ভবিষ্যৎ আজ অন্ধকারে নিমজ্জিত। ডেবরা-র বাসিন্দারা এখন বিজেপি-র বিজয় নিশ্চিত করতে প্রতিটি বুথে ‘পদ্ম’ ফোটাতে এবং বিপুল সংখ্যাগরিষ্ঠতা নিয়ে সরকার গঠন করতে বদ্ধপরিকর।
#BhorosharShopothBJP
বাংলার মানুষের বিজেপির প্রতি এই অগাধ ভালোবাসা দেখে, তৃণমূল এখন আতঙ্কিত। তারা একের পর এক মিথ্যার আশ্রয় নিচ্ছে কারণ তাদের দুর্নীতি ও লুটের ব্যবসা এবার বন্ধ হওয়ার মুখে।
बंगालवासियों को आपस में लड़ाकर अपना उल्लू सीधा करने वाली और गरीबों, युवाओं को लूटकर मदरसे बनाने वाली TMC सरकार का तुष्टीकरण एक्सपोज हो चुका है। पुरुलिया के बाघमुंडी में उमड़ा यह जनसागर बता रहा है कि TMC जा रही है और प्रचंड बहुमत से भाजपा आ रही है।
বাংলার মানুষকে একে অপরের সাথে লড়িয়ে নিজের স্বার্থসিদ্ধি করা এবং গরিব ও যুবকদের প্রাপ্য লুট করে মাদ্রাসা বানানো তৃণমূল সরকারের তুষ্টিকরণের রাজনীতি প্রকাশ্যে এসে গেছে। পুরুলিয়ার বাঘমুন্ডিতে উপচে পড়া এই জনসমাগম জানিয়ে দিচ্ছে যে তৃণমূল যাচ্ছে এবং সংখ্যাগরিষ্ঠতা নিয়ে বিজেপি আসছে।
#BhoyNoyBhorosa
The energy, enthusiasm and spirit of the massive gathering in Purba Bardhaman signify the victory of trust based politics of BJP over the fear spread by TMC.
We are fully committed to the welfare of the farmer sisters and brothers of West Bengal. When a BJP government is formed here, they will receive the double benefit of a double-engine government.