PWD દ્વારા લાલપુર બાયપાસ નજીક સમાણા રોડ પર બનાવેલ બ્રિજ પર એક પણ જાતના રિફ્લેક્શન કે સ્ટ્રીટ લાઇટ લગાડવામાં નથી આવી જેના કારણે વારંવાર એક્સિડન્ટો થાય છે.આ વિસ્તાર જામનગર મહાનગરપાલિકામાં ભળેલ છે. આ સમસ્યાને ધ્યાનમાં લઇ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી...@CMOGuj@nitin_gadkari
જામનગર મા રણજીતસાગર રોડ પર મારુ કંસારા હોલ ની સામે ખાડા તો ઠીક હવે અંદરના સળિયા તૂટીને બારે આવી ગયા છે.... જામનગર મહાનગરપાલિકા જાણે મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.... ત્યાંથી નીકળતા લોકોને વિનંતી કે સંભાળીને જવું. #road#gujarat#માર્ગ#ખાડા
किसानों के रास्ते में कील-काँटे बिछाना अमृतकाल है या अन्यायकाल?
इसी असंवेदनशील एवं किसान विरोधी रवैये ने 750 किसानों की जान ली थी। किसानों के खिलाफ काम करना, फिर उनको आवाज भी न उठाने देना - कैसी सरकार का लक्षण है?
किसानों से किया वादा पूरा नहीं किया- न MSP का कानून बनाया, न किसानों की आय दोगुनी हुई- फिर किसान देश की सरकार के पास नहीं आयेंगे तो कहां जाएंगे?
प्रधानमंत्री जी! देश के किसानों के साथ ऐसा व्यवहार क्यों? आपने किसानों से जो वादा किया था, उसे पूरा क्यों नहीं करते?
जो काम चाइना की बॉर्डर पे करना था वो दिल्ली-हरियाणा बॉर्डर पे किया जा रहा है।
किसानों से इतना डर क्यों?
किसान कोई युद्ध के लिए नहीं बल्कि अपना हक मांगने आ रहे है।
#FarmerProtest2024
BIG BREAKING: Masterstroke by Congress ahead of 2024 polls.
Rahul Gandhi has announced legal guarantee of MSP if voted to power in 2024 Loksabha elections.
Congress Govt will also implement MS Swaminathan Commission report.
Game Changing Moment for 2024 🔥
#FarmersProtest2024
પટેલ યુવા ગૃપ જામનગર દ્વારા રમલલ્લા ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભગવાન શ્રી રામ ને આવકારવા ભગવાન શ્રી રામ નું સ્વાગત કરવાં રોમાંચ યુક્ત વિશાળ અગ્નિ પ્રગટાવી શ્રી રામ નામ લખવાનો કાર્યક્રમ કરીયો હતો...
#PATELYUVAGROUPJAMNAGAR#jamnagar#jayshreeram#AyodhaRamMandir