ગુજરાત સરકારે વીજ કંપનીઓને રક્ષણ આપી કર��ડોની કમાણી કરી છે. આ આંકડા ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. એક બાજુ ખેડૂતોને વળતર નથી મળતું અને સરકાર પોલીસને વીજ કંપનીનું રક્ષણ આપી કમાણી કરી રહી છે.
#gujaratpolice
જાહેરાત ક્રમાંક : ૦૮/૨૦૨૫-૨૬, નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ના ઉમેદવારોની અરજી ચકાસણીને અંતે મુખ્ય લેખિત પરીક્ષા માટે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી(સુધારા યાદી) પ્રસિદ્ધ કરવામા આવેલ છે.
https://t.co/ZmSOVSjVlZ…
પાટણ જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રી તરીકે પદભાર સંભાળતા ડૉ. પ્રશાંત જીલોવા
તેઓ મૂળ હરિયાણાના વતની છે અને રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. વર્ષ ૨૦૧૭ની UPSC પરીક્ષામાં ૧૦૮મો રેન્ક પ્રાપ્ત કરી તેઓ વહીવટી સેવામાં જોડાયા હતા.
@InfoGujarat
શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ અને અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છાઓ..
🙏🏻જય ભગવાન પરશુરામ🙏🏻
#jayparshuram#परशुराम_जयंती#परशुराम_जयंती
રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો તેજ...પ્રદેશ પ્રમુખ અમિત ચા���ડા સાથે રાજુ કરપડાએ કરી મુલાકાત...
લાલજી દેસાઈ અને પાલ આંબલિયા સાથે પણ કરી મુલાકાત...
#Gujarat #Congress
ब्राह्मणवाद ज़िंदाबाद 🔥🙏🚩
ये सुनकर दिल को बड़ा सुकून मिलता है।♥️
आखिरकार समाज की चेतना जाग ही गई। अति का अंत निकट है। रुचि तिवारी पर हुए हमले के विरोध में छात्रों ने पुलिस थाने के आगे अपना रोष प्रकट किया।
लो अब सम्भालो...शेरनियों को 🔥✊
#UGC_RollBack#UGC#du
@pemakhandu @kirenrijuju @PMOIndia I was held at Shanghai airport for over 18 hrs on 21st Nov, 2025 on claims by China immigration & @chinaeasternair They called my Indian passport invalid as my birthplace is Arunachal Pradesh which they claimed is Chinese territory. @cnnbrk