@VMCVadodara આવનાર સમય મા જેમની કર્મભૂમિ વડોદરા છે એવા આપણા લોકલાડીલા યશશ્વી વડાપ્રધાન શ્રી @narendramodi જી આવનાર હોવાથી વડોદરા ખાતે રંગ રોગાન કરી રહ્યાં છે તો આજ VMC કર્મભૂમિ વડોદરા ના પ્રજા માટે જો વરસાદ ના પાણી થી બચવા કંઈ કરે તો ખરેખર VMC એ ઋણ ચૂકવ્યું કેહવાય. @PMOIndia
@CMOGuj ના જેવાં વરસાદ માં આજ રોજ પણ પાણી ભરાય ગયા.. છેલ્લાં ૩ માસ થી વડોદરા ની પ્રજા ઘણું બધું ભોગવી રહી છે તો તેના પર કામ કરવાની જગ્યા એ પ્રધાનમંત્રી ને ખુશ કરવાની જગ્યા એ વડોદરા ની પ્રજા ને ખુશ રાખો તો આપોઆપ પ્રધાનમંત્રીશ્રી ખુશ થશે. @PMOIndia@CMOGuj@VMCVadodara
I have always believed a name should be one which instills pride in us.
We are Bhartiyas ,India is a name given by the British & it has been long overdue to get our original name ‘Bharat’ back officially. I urge the @BCCI@JayShah to ensure that this World Cup our players have Bharat on our chest
Team India nahin #TeamBharat.
This World Cup as we cheer for Kohli , Rohit , Bumrah, Jaddu , may we have Bharat in our hearts and the players wear jersey which has “Bharat” @JayShah .
Bharat is the ancient & original name of our country, it was mentioned in Vishnu Puran as well.
The name India was coined by Britishers.
start using the term Bhartiya-Bharat instead of Indian-India now on & correct your mistake.
#Bharat
આપણા પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના કારણે જ સૌરઠવાસીઓને વિવિધ વિકાસકાર્યોની ભેટ મળી રહી છે અને ગુજરાતનો ડંકો વિશ્વભરમાં વાગી રહ્યો છે. #વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર
રાજકોટની અદ્યતન લાઈબ્રેરીમાં 33 હજારથી વધુ પુસ્તકો, UPSC/GPSC સહિત સ્પર્ધાત્મક પરીક્ષા અને ઉચ્ચ અભ્યાસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ સ્ટડી કોર્નર સાથે બાળકો માટે રમકડાંઓની પણ કરાઈ છે ઉત્તમ વ્યવસ્થા. #વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર
આજે રાજકોટવાસીઓને મળશે KKV ચોક પર મલ્ટી લેવલ બ્રિજની ભેટ. આ બ્રિજ દ્વારા ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને નગરજનોનો સમય બચશે. #વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (ફેઝ-1), વિવિધ જનસુવિધા કાર્યો તેમજ સૌની યોજના લિંક-3ના પેકેજ 8 અને 9નું થશે માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના શુભહસ્તે લોકાર્પણ
#વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (ફેઝ-1), વિવિધ જનસુવિધા કાર્યો તેમજ સૌની યોજના લિંક-3ના પેકેજ 8 અને 9નું થશે માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના શુભહસ્તે લોકાર્પણ
#વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર
આપણા પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના કારણે જ સૌરઠવાસીઓને વિવિધ વિકાસકાર્યોની ભેટ મળી રહી છે અને ગુજરાતનો ડંકો વિશ્વભરમાં વાગી રહ્યો છે. #વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર