એશિયા ની સૌથી મોટી ડેરી બનાસ ડેરી ની ચૂંટણી માં થરાદ માં ડિરેક્ટર તરીકે આપણા સાંસદશ્રી @PatelParbatbhai સાહેબ ફરી બિન હરીફ થવા બદલ ખુબ ખુબ અભિનંદન..
#ParbatbhaipatelMpbk
આજ રોજ ભાભર તાલુકાના રૂણી ગામે કરવડ અને કાગ પરિવારના સગત માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી અને માતાજી આરાધના કરી અને હું ધન્યતા અનુભવ છું ,.
આજ રોજ આપણા વિસ્તાર ના ધારાસભ્ય શ્રી વિધાનસભા ના અધ્યક્ષ શ્રી શકરભાઇ ચૌધરી સાહેબ એ ભોરડુ ગામની મુલાકાત કરીને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો.
@ChaudhryShankar
આજ રોજ પટેલ બોર્ડિંગ ખાતે આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી @ChaudhryShankar ના સમર્થન માં જન સભા સંબોધી ઉમેદવારી ફ્રોમ ભરેલ આપણે સૌ એક થઈ ને આપણા ઉમેદવાર મોટી લીડ જીતાડવા માટે મારી નમ્ર વિનંતી છે
#ભરોસાની_ભાજપ_સરકાર@ChaudhryShankar ji