જોધપુર વોર્ડના અર્બન હેલ્થ સેન્ટર ખાતે લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશલ દ્વારા કુપોષિત બાળકોના હેલ્થ ચેકઅપ તથા પોષણયુક્ત આહાર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય કર્મીઓ સાથે વધુ અસરકારક રીતે કુપોષણ નાબૂદી માટે ચર્ચા કરી.
आज मध्यप्रदेश में भाजपा की जन आशीर्वाद यात्रा में सम्मिलित हुआ.
मध्यप्रदेश में भाजपा की जन आशीर्वाद यात्रा का शुभारंभ पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda जी ने चित्रकूट, सतना में किया.
जन आशीर्वाद यात्रा को लेकर प्रदेश भर में पार्टी कार्यकर्ताओं में उत्साह साफ़ नजर आ रहा है. भाजपा की ताकत श्री @narendramodi जी का मजबूत नेतृत्व, सशक्त संगठन और जनता का अटूट विश्वास है.
#BJPKiJanAashirvadYatra
જામનગર ખાતે આજે ધારાસભ્ય શ્રીમતી @Rivaba4BJP નાં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલા સપ્તરંગી સેવા-યજ્ઞ મહોત્સવમાં હાજરી આપી. 78 જામનગર ઉત્તર વિધાનસભાનાં દરેક વોર્ડમાં જેમનાં આધારકાર્ડ નથી એમને આધારકાર્ડ કઢાવી આપી, આયુષ્યમાન કાર્ડ, જનધન બેંક ખાતા ખોલાવવા સહિત જન સેવા કેમ્પનું ઉદઘાટન કર્યું.
રાજ્ય સરકારનાં મંત્રી શ્રી મૂળુભાઇ બેરા, સાંસદ શ્રી @PoonambenMaadam જી, જામનગરનાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઇ હુંબલ, શહેર પ્રમુખ શ્રી વિમલભાઇ કગથરા, જીલ્લા પ્રમુખ શ્રી રમેશભાઇ મુંગરા, પૂર્વ મંત્રી શ્રી હકુભા જાડેજા અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
ભારત સેમીકન્ડક્ટર ક્ષેત્ર માટે એક સારું કન્ડક્ટર બન્યું છે. ગ્રીન એનર્જી, પોલિસી રીફોર્મ્સ, ઓછો કોર્પોરેટ ટેક્સ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની નીતિ, સેમીકન્ડક્ટર ઉદ્યોગો માટે વિશેષ ઈન્સેન્ટીવ્ઝ જેવા વિવિધ આયામો થકી ભારતે સેમીકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી માટે લાલ જાજમ પાથરી છે.
#SemiconIndia2023
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી દ્વારા આજે સુરત જિલ્લાના પ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ રમણભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી.
નવનિયુક્ત જિલ્લા પ્રમુખશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ
I thank people across India and the world who have tuned in to #MannKiBaat100. Truly humbled by the enthusiasm.
I urge all those who heard the programme to share pictures of those special moments. You can do so on the NaMo App or through this link. https://t.co/riv9EpfHvk
प्रदेश की तरक्की और रफ्तार बढ़ाने के लिए मशहूर गुजरात सरकार ने 100 दिन में सीमा क्षेत्र को सड़क से पूरी तरह जोड़ने के लिए रिंग रोड बनाने का निर्णय लिया है।
#સાથસહકારસેવા_100દિવસ
PMJAY- MA યોજના હેઠળ, 23 લાખ થી વધુ લાભાર્થીઓને વ્યક્તિગત આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા. જેથી હવે રાજ્યમાં આયુષ્યમાન કાર્ડધારક લાભાર્થીઓની સંખ્યા વધીને 1.77 કરોડ થઈ
#સાથસહકારસેવા_100દિવસ