🙏🏻અત્યંત દુઃખદ અને ���ૃદયદ્રાવક: આચાર્ય શ્રી શંકરભાઈ જાધવને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ🙏🏻
#વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા સ્થિત નિલોશી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી શંકરભાઈ જાધવના આકસ્મિક અને દુઃખદ અવસાનથી સમગ્ર શિક્ષણ જગત સ્તબ્ધ અને શોકમગ્ન છે. એક સમર્પિત શિક્ષક અને આચાર્યનુ�� આ પ્રકારે જીવન ટૂંકાવવું એ સમગ્ર સમાજ અને વ્યવસ્થા માટે અત્યંત ચિંતાજનક તેમજ પીડાદાયક ઘટના છે.
📝સ્યૂસાઈડ નોટમાં વ્યક્ત થયેલી અંતિમ વેદના:
જીવનનો અંત લાવતા પહેલાં આચાર્યશ્રીએ લખેલી સ્યૂસાઈડ નોટમાં સતત વધતા વહીવટી અને માનસિક તાણનો દર્દનાક ચિતાર જોવા મળ્યો છે. તેમણે લખ્યું હતું કે શાળાકીય કામગીરી, #ચૂંટણી_લક્ષી_કામગીરી અને સતત એક પછી એક આવતી #ઓનલાઈન_કામગીરીના અસહ્ય ભારણથી તેઓ સતત તણાવ���ાં દિવસો પસાર કરી રહ્યા હતા. આ #અસહ્ય_દબાણ સહન ન થતાં તેમણે ભારે હૈયે આ અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. પોતાની નોટમાં તેમણે પરિવાર અને સાથી શિક્ષકો પ્રત્યે લાગણી વ્યક્ત કરી બાળકોના શિક્ષણની ચિંતા પણ દર્શાવી હતી.
◻���બિન-શૈક્ષણિક અને ઓનલાઈન કામગીરીનું વાસ્તવિક ભારણ: આ કરુણ ઘટનાએ ફરી એકવાર શિક્ષકો અને આચાર્યો પર લાદવામાં આવતા વહીવટી, ઓનલાઈન ડેટા એન્ટ્રી અને બિન-શૈક્ષણિક કામગીરીના અતિરેક સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપવાની મુખ્ય જવાબદારી વચ્ચે સતત રિપોર્ટિંગ અને ડિજિટલ પોર્ટલોની કામગીરી શિક્ષકોના માનસિક સ્વાસ્થ્ય માટે કેટલો મોટો પડકાર બની રહી છે, તે આ ઘટનાથી છ��ું થાય છે. આ સમગ્ર મામલે શિક્ષક આલમમાં ઊંડો રોષ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.
🙏🏻પરમકૃપાળુ પરમાત્મા દિવંગત શ્રી શંકરભાઈ જાધવના પવિત્ર આત્માને ચિર શાંતિ અર્પે અને આ અસહ્ય આઘાત સહન કરવાની તેમના શોકગ્રસ્ત પરિવારજનો, સ્નેહીઓ તથા સાથી શિક્ષકોને શક્તિ પ્રદાન કરે.🙏🏻
શિક્ષણ જગતના એક સાચા સેવકને ભાવભીની શ્રદ્ધાંજલિ.
ૐ શાંતિ... શાંતિ... શાંતિ...
#Valsad #Kaprada #TeacherSuicide #GujaratEducation #RIPShankarJadhav #EducationSystem #WorkPressure #OnlineWorkload #TeacherIssues
#Tribute #OmShanti
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
રાજ્યના #ફિક્સ_પગારવાળા કર્મચારીઓ દિવાળીના તહેવાર પર વર્ષોથી ચાલી આવતી આ પ્રથા દુર થાય એવી આશા સેવી રહ્યા છે.!હાલની સરકાર આના પર વિચાર વિમર્શ કરી યોગ્ય નિર્ણય લે કે પછી આના પર ગોપાલભાઈ ઈટાલિયા તેમના વિચાર રજૂ કરે એની રાહ જોવાઈ રહી છે??
@CMOGuj@AAPGujarat@INCIndia
यह कांग्रेस के पंजाब के मुख्यमंत्री रहे चरणजीत सिंह चन्नी , दलित समाज से आते है , आज पंजाब के बाढ़ के हालातों तो आम मजदूर की तरह दिन रात से��ा में लगे हैं!
एक वो है जो अपनी माँ की गाली के प्रचार में व्यस्त है
सीतारामडेरा में ओरांव समाज, तुरई समाज और भुईयाँ समाज द्वारा आयोजित करमा पूजा में सम्मिलित होने का सौभाग्य प्राप्त हुआ।
आप सभी को कर्मा पूजा की ढेरों ��ुभकामनाएँ।🌿🌱
जय आदिवासी।
जय जोहार।
#karma #karmapuja #adivasiculture #nature #Mla #mlagujarat #teargas
#anantpatel1mla #લડેંગે_જીતેંગે #Valsad #Gujarat #Congress #પ્રકૃતિ #आदिवासी
#jharkhand #jharkhand_instagram
#jharkhand_diaries #teamwork
#jharkhandcongress #congressparty
#jamshedpur #jamshedpurcity
હવે તો યુવાનોનું શોષણ બંધ કરો !
મુખ્યમંત્રી અને મંત્રીઓ પૂરો પગાર લે અને સાથે ધંધાઓ પણ કરે !
અને ફૂલ ટાઈમ મહેનત કરનાર શિક્ષિત યુવાનોને ફિક્સ પે આપીને એની જિંદગી બરબાદ કરો છો !
શરમ કરો શરમ !
નહીં તો હવે યુવાનો અને એમના સબંધીઓ વિસાવદર વાળી કરશે !
#remove_fixpay_in_gujarat
મંત્રીઓના પ્રવાસ/ભથ્થા માટે કરોડો, પણ ફિક્સ પગારદારો માટે વધારો નહીં?
👉ફિક્સ પગારદારોને ન્યાય કેમ નહીં?
🔹 કર્મચારીઓને ‘કોન્ટ્રાક્ટ’ પર રાખીને ફિક્સ પગાર, ન ભથ્થા, ન ભવિષ્યની ગેરંટી..#શોષણ
🔹 મંત્રીઓને મોંઘવારી નડે અને ફિક્સ પગારના કર્મચારીઓને નહીં?
#remove_fixpay_in_gujarat
🛑 "#ફિક્સ_પે" : વિકાસ મોડેલ કે શોષણ મોડેલ ?"
📓 ભારતનું સંવિધાન “કલ્યાણકારી રાજ્ય”ની વાત કરે છે
અને અહીં “#શોષણકારી_રાજ્ય”ના નિયમો લાગુ છે.
🔴ફિક્સ પે પ્રથા – ગુજરાતના કર્મચારીઓ માટે શોષણની પ્રથા.
ગુજરાત રાજ્ય, જેને "વિકાસ મોડેલ" તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે, ત્યાં એક ખૂબ જ ગંભીર અને શરમજનક નીતિ વર્ષો થી ચાલુ છે — #ફિક્સ_પે_પ્રથા
દેશના અન્ય રાજ્યોએ કલ્યાણકારી અન��� કર્મચારી હિતની નીતિઓ અપનાવી છે, જ્યારે ગુજરાતમાં આજે પણ કર્મચારીઓનો પગાર-હક્ક ફગાવામાં આવે છે અને 5 વર્ષ સુધી ‘#ફિક્સ_પગાર’ જેવી શોષણાત્મક વ્યવસ્થા હેઠળ રાખવામાં આવે છે.
📌નવી ભરતી થતાં શિક્ષકો, ક્લાર્કો, પોલીસ, હેલ્થ વર્કર, કંડકટર ........ વગેરેને સંપૂર્ણ પગાર મળતો નથી.
📌તેઓને પહેલા 5 વર્ષ ફિક્સ પગાર પર ફરજ બજાવવી પડે છે —
જે અન્ય રાજ્યો અને મોંઘવારીના પ્રમાણમાં ખૂબ ઓછો હોય છે.
આ દરમિયાન DA, HRA, પ્રાવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી, અને અન્ય સુવિધાઓ લાગુ પડતી નથી.
👆🏻જોઈએ તો એ કર્મચારી ગુજરાત રાજ્ય માટે પૂરું સમયસેવી, સંપૂર્ણ ફરજ નિભાવે છે, પણ વળતર અર્ધું પણ નથી.
📌જેને આપણે પછાત રાજ્ય કહીએ છીએ એવા બિહાર રાજ્ય: તાજેતરમાં 5 ફેબ્રુઆરી 2025ના રોજ ગેઝેટ જાહેર કરી બિહાર સરકારે સરકારે કર્મચારીઓ માટે #પ્રોબેશન_પીરિયડ 2 વર્ષમાંથી ઘટાડીને 1 વર્ષ કર્યો છે.ત્યાંની રાજ્ય સરકારે કલ્યાણકારી અ��િગમ દાખવી નવરોજગાર કર્મચારીઓને ઝડપથી સંપૂર્ણ હક આપવાનું નક્કી કર્યું છે.
📌“સમાન કામ માટે સમાન વેતન” એ માત્ર આકર્ષક વાક્ય નથી. તે ભારતના સંવિધાનના દિશાનિર્દેશક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ મૂલ્ય છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ સિદ્ધાંતની અવગણના કરવામાં આવી રહી છે. 5 વર્ષ સુધી પગારમાં ઓછી રકમ આપવી, તેના પર મોંઘવારીના ભથ્થા પણ ન આપવા, "ફિક્સ પે" નામે એક યોજના નહિ પણ "શોષણ પદ્ધતિ" બની ગઈ છે.
— એક કર્મચારીની કલમમાંથી કટાક્ષમય પુકાર
ક્યારેક કદી ગુજરાત વિકાસ મોડેલ માટે વખાણાય છે... પણ એ વિકાસ કોના માટે છે?
> ભ્રષ્ટાચારીઓને બચાવવો હોય ત્યારે વિકાસ મોડેલ, મિત્ર ઉદ્યોગકારોને જમીન આપવી હોય ત્યારે વિકાસ મોડેલ, પણ કર્મચારીને ન્યાય આપવો હોય ત્યારે ?🤔 — "ભાઈ સરકારી વ્યવસ્થા છે, સમય લાગશે..."
🛑સાચી વાત તો એ છે કે, ગુજરાત આજે પણ કર્મચારીઓને “ફિક્સ પે” નામની શોષણ નીતિ હેઠળ પાંચ વર્ષ સુધી ગુલામ બનાવી રાખે છે.
હા, એ જ ગુજરાત જ્યાં #UPSC જેવા કેન્દ્રિય માપદંડ લાવવા ચર્ચા થાય છે, પણ એક સાદો “સમાન વેતન” નક્કી કરવામાં સૌથી વધુ સમયે લાગે છે.
🧑🏻✈️🧑🏻🏫😞 #કર્મચારીઓની હાલત ?
👉🏻ઓછા પગારને કારણે પરિવાર ન ચલાવી શકાય.
👉🏻લોન માં ફાફા, ભવિષ્ય માટે બચત ન બને.
👉🏻સ્ત્રી કર્મચારીઓ માટે તો માસિક ખર્ચ, બાળકોનો ભવિષ્ય, ભાડાંન��ં ઘર — બધું વધુ દમનકારક.
👉🏻નિવૃત્તિ સમયે પણ આ 5 વર્ષનાં ઓછા પગારનું અસર પેન્શન પર પડે છે — એટલે કે આર્થિક અંધકાર આખી કારકિર્દી પર છવાઈ જાય છે.
📌 ફિક્સ પે નીતિ સંપૂર્ણ રીતે રદ કરો.
📌 પ્રોબેશન પીરિયડ વધુમાં વધુ 1 વર્ષ કરો.
📌 DA, HRA અને અન્ય ભથ્થાઓ ફિક્સ પે દરમ્યાન પણ આપો.
📌 પગારપંચના લાભો પૂર્ણરૂપે આપો.
📌 UPS લાગુ કરતાં પહેલા ગુજરાતના કર્મચારીનું શોષણ બંધ કરો.
📌 નવીપેઢીના કર્મચારીઓ માટે શોષણવિહોણું સમાન વેતન નક્કી કરો.
📌 જ્યાં અન્ય રાજ્યો ઉદાહરણ બની રહ્યા છે, ત્યાં ગુજરાત પણ પીઠ પાછળ કેમ?🤔
🗣️ ગુજરાતની અસલ અસ્મિતા એ સમાનતા અને કર્મચારીઓના હક્કની રક્ષા છે – ફિક્સ પે નીતિ એ અસ્મિતા પર #કલંક છે. હવે સમય આવ્યો છે કે દરેક કર્મચારી, દરેક શોષિત અવાજ એક બને અને સ્પષ્ટ કહે :- "ફિક્સ પે નાબૂદ કરો!" 🗣️
આજે #remove_fixpay_in_gujarat #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay
#Gujrat_the_only_fixpay_state_in_india જેવા હેશટેગ ફક્ત ડિજિટલ અભિયાન નથી – તે હજારો કર્મ���ારીઓના ચિત્કાર છે.
🧑🏻🏫ગુજરાતના કર્મચારીની હાલત એવી છે કે
> "સરકારના નિર્માણમાં ભાગીદાર છે, પણ વિકાસમાં ભાગીદાર નથી!"
🧑🏻🏫— ફિક્સ પે : વિકાસના ચમકતાં વિઝન નીચે શોષણની પડછાયાં
જ્યાં ભારતના મોટા ભાગના રાજ્યો કર્મચારીની નિષ્ઠા અને માનવ અધિકારનું મૂલ્ય સમજે છે, ત્યાં ગુજરાત હજુ પણ પોતાના કર્મચારીના શોષણમાં જ સમજે છે.
🧑🏻🏫આ તો ફિક્સ પે હેઠળ કર્મચારીઓની હકીકત છે.
બાકી પેન્શન? ગ્રેચ્યુઈટી? HRA ? એ તો સ્વપ્ન છે સાહેબ... અને “નિષ્ઠાવાન કર્મચારી” એ સસ્તો મજાક.
> પાંજરામાં પાંખો હોય તો એ ઉડાન કહેવાય કે દુઃખ ?
@Bhupendrapbjp
@kuberdindor
@irushikeshpatel
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@Vivekdoza