માનનીય સાહેબ શ્રી,@Hasmukhpatelips@GPSC_OFFICIAL
AIMV 52/2024-25 ની Document Verification માટે છેલ્લી તારીખ 2 ઑક્ટોબર 2025 હતી. ત્યારપછી Medical અંગે એક પણ સત્તાવાર સૂચના નથી. ઉમેદવારોને લટકાવવું અયોગ્ય છે. તાત્કાલિક તારીખો જાહેર કરો.
@Hasmukhpatelips@GPSC_OFFICIAL માનનીય સાહેબ,
AIMV 52/2024-25 માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની છેલ્લી તારીખ 2 ઓક્ટોબર 2025 હતી. આજે સુધી મેડિક�� પરીક્ષણ અંગે કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી, કૃપા કરીને મેડિકલ પ્રક્રિયાની તારીખ તાત્કાલિક જાહેર કરવા વિનંતી.
માનનીય સાહેબ શ્રી AIMV 52/2024-25 ની પ્રથમ પરીક્ષા 04/05/2025 ના રોજ હતી.આજે 4 મહિના નો સમય વીતી ગયા છતાં FAK તથા Provisional મેરિટ મળેલ નથી.તો પદાધિકારીઓ ને મારી નમ્ર વિનંતી છે.@Hasmukhpatelips@GPSC_OFFICIAL કે વિધાર્થીઓ ને સમય જણાવે કેટલો સમય લાગ���ે હજી?
AIMV Class 3 (52/2024-25) ની પરીક્ષા 04-05-2025 ના રોજ યોજાયેલ હતી.આજે 118 દિવસ થયાં છે છતાં ફાઇનલ આન્સર કી (FAK) આવી નથી. ઓગસ્ટમાં Result આવશે એમ કેલેન્ડરમાં લખેલ હતું પરંતું હજુ સુધી FAK જ નથી આવી.FAK આવ્યાં બાદ DV, મેડિકલ ચેકઅપ, રિજેકશન લિસ્ટ અને ત્યાર બાદ Final result એટલે કે
માનનીય @GPSC_OFFICIAL ચેરમેન સાહેબ શ્રી @Hasmukhpatelips AIMV 52-2024/25 ની પ્રથમ પરીક્ષા 4 મે 2025 ના રોજ લેવાયેલ સાહેબ શ્રી પરીક્ષા ના 3.5 મહિના થી વધુ નો સમય વ���ત્યા છતાં FAK તથા provisional મેરિટ લિસ્ટ જાહેર કરી નથી તો સાહેબ શ્રી આપને વિનંતી છે કે તે અંગે ની તારીખ જણાવી. આભાર
The #Realme2 Smartphone with 6.2″ Notch Display, Snapdragon 450 & Dual Cameras Launched. Complete Specs on @PhoneRadarBlog at https://t.co/2t84Z0aFLI https://t.co/goDJlR7T03
New Video - https://t.co/evIvAaGT9v
The #RealMe2 Smartphone Unboxing & Giveaway
Retweet & Win 4 Smartphones at https://t.co/URbqQYJZVX
PS: Which Color Did you Like?